Перейти к содержимому

Rakesh Barot | Hathe Meli Lal Mehandi | Reshma Thakor | હાથે મેલી લાલ મહેંદી | Gujarati New Song

Jhankar Music Gujarati

0:00 / 0:00

Rakesh Barot | Hathe Meli Lal Mehandi | Reshma Thakor | હાથે મેલી લાલ મહેંદી | Gujarati New Song

1 440 096 просмотров · 2 г. назад
Jhankar Music Gujarati
3,33 млн подписчиков
1 440 096 просмотров · 2 г. назад
Jhankar Music Gujarati Presents Latest Video Song titled "Hathe Meli Lal Mehandi" .હાથે મેલી લાલ મહેંદી Sung by Rakesh Barot, Reshma Thakor, Penned by Manu Rabari, Maulik Desai, & Music Composed by Rakesh Barot, Mehul Barot & Starring : Rakesh Barot, Sweta Sen, Veena Tank & Directed by Bhavesh Gorasiya Join this channel to get access to perks:    / @jhankarmusicgujarati   ----------------------------- 🎧 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 : ♪ Song : Hathe Meli Lal Mehandi ♪ Singer : Rakesh Barot, Reshma Thakor ♪ Lyrics : Manu Rabari,Maulik Desai ♪ Music : Rakesh Barot, Mehul Barot ♪ Studio : Dhoon Digital Recording Studio, Adalaj #rakeshbarot #kanuda_bhajan #jhankarmusicgujarati #krishnasong #krishna #krishnastatus 🎬 𝐅𝐮𝐥𝐥 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 : ♪ Producer: MAARSS MOVIES AND MUSIC (JHANKAR MUSIC) ♪ Executive Producer: Red Velvet Cinema ♪ Project Lead By : Chandu Raval ♪ Starring : Rakesh Barot,Sweta Sen , Veena Tank ♪ D.O.P and Editing : Anu Patel ( Viral ) ♪ Director: Bhavesh Gorasiya ♪ Concept : Savya Bhati , Bhavesh Gorsiya ♪ Creative Producer: Dhyey Films & Team ♪ Technical support: Jenish Talaviya ♪ Production: Pushpa Shah ♪ Light: Kalpesh Jadav ♪ Choreographer: Deepak Turi ♪ Makeup-Hair: Hasmukh Limbachiya ♪ Rakesh Barot Costume: Manisha R Barot, Vishva Selection ♪ Spot: Raju N Akshay, Guna Kaka ♪ Poster: Raj Charoliya ♪ Location : Swapna Shrushti ♪ Music Label: Jhankar Music ----------------------------- 📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati 👇 𝐌: હે હાથે મેલી લાલ મહેંદીયો પરવાર્યા શો ચો હે તમે હાથે મેલી લાલ મહેંદીયો પરવાર્યા શો ચો હે ફરો અલગ તમે મુડ માં અમને કોક તો કો 𝐅: હે ટોનટ ના મારો શાંતિ તમે રાખો પરવાર તો ચો હજી કરીયો મેં આખો 𝐌: કાજળ ભરેલી તારી કાળી કાળી આંખો સૂરજ ને પણ એ કરી નાખે જોખો 𝐅: હે બાર મહિના થી કરુ ધહાણી પેર્યુ ઓઢિયુ કોઈ ચો 𝐌: હે પેરો તમે પેરો, પેરો ઓઢો ને પરવારો ના ચો કઉ શુ કયા... 𝐅: હો તૈયાર થઈ ને તમે ફરો બાર મહિના અમે આજ પરવારા તો ડોળા ઘાઢો કઈના 𝐌: જા જા જુઠી હોંભળયા હમાચર બુન ને જમાઈ ના એટલે નાહિ જાવુ તારે ઘરે તારા ભાઈ ના 𝐅: હો પોર આઠમ ના ટોણે આવુજ કરીયુ તુ દાબ બતાવી મારજો અમે માડી વાલ્યુ તુ 𝐌: હે હગા વાલા કે વહુ બહુ હારી તે મારા બાની સેવા ઘણી કરી 𝐅: હે તમારા ને મારા માવતર જુદા ગણ્યા સે મે ચો 𝐌: એટલે તો કહુ છુ મારી વાલી ઘડીએ દૂર ના થો... 𝐅: હો ફોન કરી ને બુન ને તેડાયા સે અમે ટોનટ મારવા ના ખોટા રેવાદો ને તમે 𝐌: હે વાલી મારી હાચે હાચુ કહીદુ હમ ખઈ ને માના તારા વગર ચાલતુ નથી એટલે કરું બાના 𝐅: હો એટલે તો કઉ છુ શાંતિ તમે રાખો તમને પડવા નહિ દુ કોઈ વખો 𝐌: હે યાદ આવે આ તારા વાલાપ ની વાતો દાડો તો જાય પણ જાતી નથી રાતો 𝐅: હે વાલા આજે સાતમ તો હેડી કાલ નો દાડો રયો 𝐌: હે એક દાડો યુગ જેવડો કાઢવો મારે ચો 𝐅: હે હેડો મારી હંગાથ માં હાહરે કોક દાડો રો 𝐌: હે હુ તો મજાક, મજાક કરું મારી માનતી જઈ આવો તમે જો વળજો વેલા હર... 📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: English 👇 𝐌: He Hathe Meli Lal Mehandiyo Parvaya Sho Cho He Tame Hathe Meli Lal Mehandiyo Parvaya Sho Cho He Faro Tame Alag Mud Ma Amane Kok To Ko 𝐅: He Tonat Na Maro Shanti Tame Rakho Parvar To Haji Karyo Chaya Me Aakho 𝐌: Kajal Bhareli Tari Kali Kali Aankho Suraj Ne Pan Ae Kari Nakhe Jokho 𝐅: He Bar Mahina Thi Karu Gharni Peryu Odhiyu Koi Cho 𝐌: He Prero Tame Per, Pero Odho Ne Parvaro Na Cho Kau Shu Kaya 𝐅: Ho Taiyar Thai Ne Tame Faro Bar Mahina Ame Aaje Parvara To Dola Ghadho Kaina 𝐌: Ja Ja Tuthi Hombhala Hamachar Bun Ne Jamani Na Aetale Nahi Javu Tare Ghare Tara Bhai Na 𝐅: Ho Por Aatham Na Dade Aavuj Karyu Tu Dab Manjo Ame Madi Valyu Tu 𝐌: He Haga Vala Ke Vahu Bahu Hari Te Mara Bani Seva Ghani Kari 𝐅: He Tamara Ne Amara Mavtar Juda Ganya Se Me Cho 𝐌: Aetle To Kahu Chhu Mari Vali Ghadiae Dur Na Tho 𝐅: Ho Phone Kari Ne Bun Ne Tedaya Se Amese Tonat Marava Na Khota Revado Ne Tame 𝐌: He Vali Mari Hache Hachu Kahidu Ham Khai Ne Mana Tara Vagar Chaltu Nathi Aetle Karu Bana 𝐅: Ho Aetle kau Chhu Shanti Tame Rakho Tamne Padva Nahi Du Koi Vakho 𝐌: He Yad Aave Se Tara Valap Ni Aa Vato Dado To Jay Pan Jati Nathi Rato 𝐅: He Vala Aaje To Satam Hedi Kal No Dado Rayo 𝐌: He Ek Dado Yug Jevado Kadhavo Mare Cho 𝐅: He Hedo Mari Hangath Ma Hahare Kok Dado Ro 𝐌: He Huto Majak, Majak Karu Mari Maniti Jai Aavo Tame Jo Valjo Vela Har --------------------------------- @𝐄𝐱𝐜𝐥𝐮𝐬𝐢𝐯𝐞𝐥𝐲 𝐨𝐧 𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥▶️    / @jhankarmusicgujarati   𝐄𝐧𝐣𝐨𝐲 & 𝐒𝐭𝐚𝐲 𝐂𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 𝐖𝐢𝐭𝐡 𝐮𝐬 : 👉𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 :    / @jhankarmusicgujarati   👉𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 :   / jhankarmusicgujarati.  . 👉𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫 :   / music_jhankar.  . 👉𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 :   / jhankarmusicgujarati.  . Welcome to JHANKAR MUSIC GUJRATI your favorite YouTube for premium Gujarati Song. Enjoy the latest Songs, Much More. Subscribe and stay updated to JHANKAR MUSIC GUJARATI Thanks for Watching !