Перейти к содержимому

Vishnu Sahastra Path | વિષ્ણુ સહસ્ત્ર પાઠ | Vishnu Sahasranamam gujarati #Bhaktimarg #ekadashi

BhaktiGujarati

0:00 / 0:00

Vishnu Sahastra Path | વિષ્ણુ સહસ્ત્ર પાઠ | Vishnu Sahasranamam gujarati #Bhaktimarg #ekadashi

11 790 просмотров · 6 дн. назад
BhaktiGujarati
4,58 тыс. подписчиков
11 790 просмотров · 6 дн. назад
#bhaktigujarati#VishnuSahasranamam#VishnuSahastraPath #vishnu_sahastra_path #વિષ્ણુસહસ્ત્રનામગુજરાતી #વિષ્ણુભગવાનએકહજારનામ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ, # વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ, #વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ ગુજરાતી, શા માટે કરવો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ ( લખાણ સાથે ), વિષ્ણુ સહસ્ત્ર પાઠ, વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ, વિષ્ણુ સહસ્ત્ર નો પાઠ, વિષ્ણુ સહસ્ત્ર પાઠ ગુજરાતીમાં, શ્રી વિષ્ણુ સહસ્ત્ર પાઠ મહત્વ, વિષ્ણુ પાઠ, શ્રી વિષ્ણુ સહસ્ત્ર પાઠ નો અર્થ, વિષ્ણુ સહસ્ત્ર, વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ, વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ, વિષ્ણુ સહસ્ત્ર નામ, વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર પાઠ, વિષ્ણુ સહસ્ત્ર નામાવલી, શ્રી વિષ્ણુ ચાલીસા પાઠ મોટામાં મોટા સંકટને દૂર કરશે ભગવાન વિષ્ણુ. જો કરશો આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ. ધાર્મિક ગ્રંથો અનુસાર જો ગુરુવારે અથવા કોઈ વિશેષ તિથિએ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થાય છે. ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત કરવા માટે ગુરુવારે ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામના પાઠનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસે આ પાઠ કરવાથી ગુરુ ગ્રહની ખરાબ અસરો ઓછી થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે જો નિયમિતપણે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવામાં આવે તો વ્યક્તિને ભયમાંથી મુક્તિ મળે છે. તેમજ, વ્યક્તિને લક્ષ્ય પ્રાપ્ત કરવાની શક્તિ મળે છે. આ પાઠ કરવાથી વ્યક્તિની ભૌતિક ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને બગડેલા કામ બને છે એવું માનવામાં આવે છે કે આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી આત્મવિશ્વાસ વધે છે. મન એકાગ્ર રહે છે અને તણાવ દૂર થાય છે. તેની સાથે જ તેનો નિયમિત જાપ કરવાથી ઘરમાં સૌભાગ્ય અને ખુશીઓ આવે છે. આ સાથે આર્થિક સ્થિતિ મજબૂત બને છે. ખુબ જ ચમત્કારી છે આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ Vishnu Sahastra Path | વિષ્ણુ સહસ્ત્ર પાઠ | Vishnu Sahasranamam With Lyrics | विष्णु सहस्रनाम