શેઠ સગાળશા | આખી વાર્તા રડાવી દેશે | લાખણસી ગઢવી | Lok Varta | Lakhansi Gadhvi | Junu Loksahitya
જુનું - Loksahitya
0:00 / 0:00
શેઠ સગાળશા | આખી વાર્તા રડાવી દેશે | લાખણસી ગઢવી | Lok Varta | Lakhansi Gadhvi | Junu Loksahitya
10 926 просмотров · 3 г. назад
જુનું - Loksahitya
176 тыс. подписчиков
10 926 просмотров · 3 г. назад
કાઠીયાવાડ માં કાઈ એમજ નથી કહેવાતું કે કોક દી અમારા કાઠીયાવાડ માં તું તો ઈ ભૂલો ને પડ ભગવાન તને પ્રેમ થી જમાડું શામળા.. બીલખા નો આશરે ૧૨૦૦ વર્ષ જૂનો ઇતિહાસ છે શેઠ સગાળશા અને સંગાવતી ની ભગવાન પરીક્ષા કરે છે અને એ પરીક્ષા માં પોતાના દીકરા ને પણ ખાંડી ને ખવડાવી દેવા તૈયાર થાય છે જે જોઈ અને ભગવાન પણ ધ્રુજી ઉઠે છે તો આવો સાંભળીએ આ આખી વાર્તા લાખણસી ગઢવી પાસેથી..
શેઠ સગાળશા વ્રતને સેવે ને વાણિયો પાળે ઇ વ્રત
નો મળ્યા સાધુ રિયા અપવાસી તોડવા આવ્યો તપ
કરશનજી કોઢીયો થઈને
વેશ અતિતનો લઈને
ખનતે ભોજન ખીરના કીધા
પીરસી દીનાનાથ ને દીધા
ખીર રોટલી અમે જમતા નથી અન્નનો નથી આહાર
માજન અમે માંસ ખાનારા એમ બોલ્યા કિરતાર
મળી તમે નર નારી
વાત મારી લેજો વિચારી
માટી અમે માણસની જમીએ પરમાટી નહિ ત્યાગ
અઘોર પંથે રેવું અમારે ખેલવી ખાંડાની ધાર
વાણિયા તારી વરતી ડોલે
બાવો આજ અવળું બોલે
ભાગ ચેલૈયા ભાગી જાને માનને મારી અતીત
માવતર તારા મારવા બેઠા આંગણે આવ્યો અતીત
ઘુતારો ધુતી જાશે
પાછળ પસ્તાવો થાશે
ખડીયો પાટી હાથમાં માસ્તર રજા દિયો ઘરે જાય
માવતર કેરા ગુણ ઘણા એ કેમ કોચીગણ થાય
સાધુ જો ભૂખ્યો જાશે
અપવાસી ને આંટો થાશે
ચટક ચટક ચાલ્યો ચેલાયો લાગ્યો સાધુ ને પાય
જનની મારી જુવારશે તુજને જરીએ નહિ ઝંખવાય
છેલ્લા સીતારામ છે તુને
બાપુ ખાજે મોકળે મને
બાપ જાણી ને કહું છું બાવા મારે પેટ છે મહીનાય પાંચ
આશરો રઘુરાયનો એને ઉની ન આવે આંચ
બેઠો હવે થા મા બાવા
જમ્યા વિના નહીં દઉં જાવા
ચંગાવતી એ કટાર લઈને માંડી છે પેટમાય
પ્રભુ એ એના હાથ જ ઝાલ્યા વરતાણો જયજયકાર
સાચા તમે વ્રતધારી
જોઈએ તે લેજો માંગી
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Title : સેઠ સગાળશા
Artist : Lakhansi Gadhvi
Copyright : જુનું - Loksahitya
Follows our other social media platforms..
Facebook: બંસીધર સ્ટુડીયો
/ bansidharstudio
YouTube: બંસીધર સ્ટુડીયો ઓફિસિયલ
/ @bansidharstudio-official6812
Instagram
/ bansidhar_studio_33
_____________________________________________________
➡️We have tell you knowledge base gujarati story and learn life living story of our history..
➡️Join us and enjoy gujarati lok katha of various artist
Your Queries :
Bhikhudan Gadhvi
Ishardan Gadhvi
Lakhansi Gadhvi
Hamir Gadhvi
Meran Gadhvi
Rajbha Gadhvi
Lokvarta
Lokkatha
Junadayra
junivartao
Lokvartaguajrati
Lokkathaguajrat
Olddayra&santvani
Oldloksahitya
🙏 Thanks for watching..
🙏 Like , share and comment and don't forget subscribed channel for new updates..
👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...
#lakhansigadhvi #lakhanshigadhvi #lokvarta #loksahitya #lakhansigadhvilokvarta #junadayra #bhikhudangadhvi #ishardangadhvi