Перейти к содержимому

બળીયાદેવ નો ઇતિહાસ| badiyadev ni varta || baliyadev history in Gujarati | baliyabapa

A ONE GUJARATI

0:00 / 0:00

બળીયાદેવ નો ઇતિહાસ| badiyadev ni varta || baliyadev history in Gujarati | baliyabapa

402 967 просмотров · 5 лет назад
A ONE GUJARATI
544 тыс. подписчиков
402 967 просмотров · 5 лет назад
દોસ્તો ભીમ અને હિડિંબા નામ ની રાક્ષસી થી એક પુત્ર નો જન્મ થયો હતો. જેને લોકો ઘટોત્કચ ના નામ થી જાણે છે. અને ઘટોત્કચ થી પણ એક નો જન્મ થયો હતો. જેનાથી લોકો બર્બરિક ના નામ થી ઓળખાય છે. બર્બરિક એટલો મહાન અને શક્તિશાળી યોદ્ધ હતો કે તે પુરા મહાભારત યુદ્ધ ને પલ ભર માં સમાપ્ત કરી શકતો હતો. જયારે બર્બરિક મહાભારત યુદ્ધ માં શામિલ થવા માટે જવા લાગ્યો તો એની માતા એન એને હારેલા પક્ષ ની બાજુ રહેવા માટે કહ્યું હતું. જયારે આ વાત ની ખબર પડી શ્રી કૃષ્ણ ને તો તે એક બાળક બ્રાહ્મણ ના રૂપ માં બર્બરિક ની સામે રજુ થયેલા અને બર્બરિક થી દાન માં બર્બરિક નું માથું માંગી લીધું હતું. બ્રાહ્મણ પુત્ર ના આ પ્રકારે માથું દાન માં માંગવા પર બર્બરિક ને આશ્ચર્યચકિત થયું. બર્બરિક એ એમનું માથું ખુશી થી એ બ્રાહ્મણ પુત્ર ને દાન માં આપી દીધું હતું , જયારે બર્બરિક એમનું માથું દાન માં આપી રહ્યો હતો તો શ્રી કૃષ્ણ એ એને એમનું અસલી રૂપ બતાવ્યું અને એને એક વરદાન આપ્યું કે તે કળયુગ માં ખાટું શ્યામ ના નામ થી ઓળખાશે. baliyadev history in Gujarati badiyadev song Gujarati badiyadev bhajan badiyadev status badiyabapa history badiya bapa na phota badiya bapa na parcha badiya dev no itihas badiyabapa ni varta lambha badiyabapa gujarati varta gujarati story gujarati status badiya bapa na status badiya bapa corona badiya bapa ringtone badiyadev gujarati story channel link-   / Канал   please subscribe A ONE GUJARATI YouTube channel