Перейти к содержимому

અખાડો | હવે મંત્રી અને પૂર્વમંત્રી મોરેમોરો,કુમાર કાકાએ તો પોલ ખોલી નાંખી | Gujarat News

News Gujarat Official

0:00 / 0:00

અખાડો | હવે મંત્રી અને પૂર્વમંત્રી મોરેમોરો,કુમાર કાકાએ તો પોલ ખોલી નાંખી | Gujarat News

1 313 просмотров · 16 часов назад
News Gujarat Official
63,6 тыс. подписчиков
1 313 просмотров · 16 часов назад
એક જ પક્ષ, એક જ સરકાર... એક વર્તમાન આરોગ્યમંત્રી અને એક પૂર્વ આરોગ્યમંત્રી, પણ ભેળસેળના મુદ્દે સવાલો કોણે ઊભા કર્યા...? કુમાર કાનાણીએ પ્રફૂલ પાનસેરિયાને પત્ર લખીને ભેળસેળ, તપાસના રિપોર્ટમાં વિલંબ અને બેદરકાર અધિકારીઓ સામેની કાર્યવાહી અંગે સવાલો ઉઠાવ્યા છે... તો શું તહેવારોમાં લેવાયેલા નમૂનાના રિપોર્ટ આવે ત્યાં સુધીમાં લોકો મીઠાઈ અને ફરસાણ ખાઈ ચૂકતા નથી...? દૂધ, ઘી, તેલ અને મસાલામાં ભેળસેળ રોકવા માટે માત્ર દરોડા પૂરતા છે કે કડક કાયદાની જરૂર છે...? અને સૌથી મોટો સવાલ, પૂર્વ આરોગ્યમંત્રીના સવાલો સામે વર્તમાન આરોગ્યમંત્રી શું જવાબ આપશે...? બીજી તરફ, કુમાર કાનાણી પોતે પણ આરોગ્યમંત્રી રહી ચૂક્યા છે, ત્યારે તેમના કાર્યકાળ પર પણ સવાલો ઊભા થાય છે... ભેળસેળ સામેની લડાઈમાં ખરેખર કોણ જવાબદાર અને પ્રજાના સ્વાસ્થ્યની સુરક્ષા કોણ કરશે...? જુઓ આજનો અખાડો. News Gujarat brings you the latest and LIVE news from Gujarat, India, and around the globe. Dedicated to providing fast, reliable, and unbiased news updates, this channel works endlessly to bring real results and important stories directly to its viewers in Gujarati. અમારી સાથે જોડાયેલા રહો. જો તમને અમારા વીડિયો ગમતા હોય, તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી દરેક નવા વીડિયોની અપડેટ તમને સૌથી પહેલા મળે. 🔴 Subscribe to News Gujarat YouTube Channel:    / @newsgujaratofficial   📱 અમારી સાથે સોશિયલ મીડિયા પર જોડાઓ: 🔹 Facebook:   / 18h2b2actw   🔹 Instagram:   / newsgujaratofficial   🔹 Twitter (X): https://x.com/newsgujarat_ તમારા સાથ અને અતૂટ વિશ્વાસ બદલ ખુબ ખુબ આભાર! Like | Share | Subscribe #FoodAdulteration #PradfulPansheriya #KumarKanani #GujaratPolitics #FoodSafety #GujaratNews #Akhado #NewsGujaratOfficial #shorts