Geniben Thakor ના ગઢનો પહેલો કાંગરો ખર્યો, Amit Chavda પણ વટે ચડ્યા
Gujarat Tak
0:00 / 0:00
Geniben Thakor ના ગઢનો પહેલો કાંગરો ખર્યો, Amit Chavda પણ વટે ચડ્યા
16 387 просмотров · 16 часов назад
Gujarat Tak
1,5 млн подписчиков
16 387 просмотров · 16 часов назад
ગુજરાત કોંગ્રેસમાં ડખો ચાલી રહ્યોં છે. ગેનીબેન ઠાકોર અને અમિત ચાવડા વટે ચડ્યા છે. બનાસકાંઠા કોંગ્રેસની જાહેર થયેલ યાદી પર પ્રદેશ કોંગ્રેસે હાથ ઉંચા કરતા ગુલાબસિંહ ગુસ્સે થયા હતા. આ વિવાદ ચાલી રહ્યોં હતો ત્યાં બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપી દીધું છે. સમગ્ર પ્રકરણને તેમણે ગુલાબસિંહ રાજપૂત અને ગેનીબેનના અપમાન સાથે જોડ્યું છે. સાંભળો...
#genibenthakor #gulabsinhrajput #gujaratcongress #amitchavda #banaskantha #vavtharad
• Gujarat Congress માં Geniben Thakor & Gula...
------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Watsapp: Watsapp: http://surl.li/pkeoj
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: https://www.instagram.com/
LinkedIn: / gujarat-tak