માળા ફેરવો તમે એવી રે ફરી જનમ ના લેવો પડે | Best Gujarati Bhajan | તુલસીની માળા (lyrics)
હરિનામ કીર્તન
0:00 / 0:00
માળા ફેરવો તમે એવી રે ફરી જનમ ના લેવો પડે | Best Gujarati Bhajan | તુલસીની માળા (lyrics)
719 просмотров · 17 часов назад
હરિનામ કીર્તન
88 подписчиков
719 просмотров · 17 часов назад
જય શ્રી કૃષ્ણ / હરિ ૐ 🙏
સાંભળો મનને શાંતિ આપતું સુંદર ગુજરાતી ભક્તિ ભજન: "તુલસીની માળા રૂમઝુમ ફેરવો - માળા ફેરવો તમે એવી રે ફરી જનમ ના લેવો પડે એવી રે".
જો તમને આ ભજન ગમે તો વીડિયોને LIKE કરજો, મિત્રો-પરિવાર સાથે SHARE કરજો અને આવી જ ભક્તિમય રચનાઓ માટે અમારી ચેનલને SUBSCRIBE જરૂરથી કરજો.
--------------------------------------------------
🎵 ભજનના બોલ (Lyrics):
--------------------------------------------------
તુલસીની માળા રૂમઝુમ ફેરવો
માળા ફેરવો તમે એવી રે ફરી જનમ ના લેવો પડે એવી રે
તુલસી ને પીપળો રોજ તમે પૂજતાં
પૂજા કરો તમે એવી રે ફરી જનમ ના લેવો પડે એવી રે
તુલસીની માળા રૂમઝુમ ફેરવો
ગીતા ભાગવતના પાઠ તમે કરો
જ્ઞાન લઈ લો એવા રે ફરી જનમ ના લેવો પડે એવા રે
તુલસીની માળા રૂમઝુમ ફેરવો
ગંગા જમનામાં સ્નાન તમે કરો
યમુનાનાં પાન કરો એવા રે ફરી જનમ ના લેવો પડે એવા રે
તુલસીની માળા રૂમઝુમ ફેરવો
મંદિરમાં તમે રોજ રોજ જતા
ભજન કિર્તન તમે પ્રેમથી કરતાં
સત્સંગ કરી લો તમે એવા રે ફરી જનમ ના લેવો પડે એવા રે
ગોકુળ મથુરાની જાત્રાએ જાતાં
વ્રજની રજ તમે માથે ચડાવજો
દર્શન પાઓ તમે એવા રે ફરી જનમ ના લેવો પડે એવા રે
તુલસીની માળા રૂમઝુમ ફેરવો
માળા ફેરવો તમે એવી રે
ફરી જનમ ના લેવો પડે એવી રે
--------------------------------------------------
🏷️ લેબલ/ચેનલ: [હરિનામ કીર્તન]
Your Queries / આ વીડિયોમાં આવરી લીધેલ વિષયો:
Tulsini mala rumjhum fervo bhajan
Gujarati desi bhajan satsang
Mala fervo tame evi re fari janam na levo pade
Best prachin gujarati bhajan
Morning gujarati bhakti geet
Shri krishna satsang kirtan
તુલસીની માળા રૂમઝુમ ફેરવો ભજન
દેશી ગુજરાતી સત્સંગ ભજન