🙏🐂💐 જય ગૌમાતા લખેલું છે બહુંજ સરસ ભજન છે સાંભળવાની મજા આવશે ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો 🙏🙏
VRAJ VALLABH GAU SATSANG MAHILA MANDAL PASODARA
0:00 / 0:00
🙏🐂💐 જય ગૌમાતા લખેલું છે બહુંજ સરસ ભજન છે સાંભળવાની મજા આવશે ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો 🙏🙏
4 685 просмотров · 22 часа назад
VRAJ VALLABH GAU SATSANG MAHILA MANDAL PASODARA
2,16 тыс. подписчиков
4 685 просмотров · 22 часа назад
🙏🐂💐 જય ગૌમાતા 💐🐂🙏
💝 સાખી. ચુંદડી ઓઢી મારા કાનની હાલુ મટકતી ચાલ
નેણલો કાના તારો લાગ્યો રે. હું તો ભૂલી સુધ બુધ આજ
💐 મારા સુખમાં નથી ખામી રાજ. ગોકુળ મારુ સાસરિયું
મેં તો ચુંદડી એની ઓઢી રાજ. ગોકુળ મારુ સાસરિયું
💐 મે તો ટીલડી એની ચોરી રાજ ગોકુળ મારુ સાસરિયું
💐 મેં તો ચુડલો એનો પેર્યો રાજ ગોકુળ મારુ સાસરિયું
💐 હું તો માન સજીને બેઠી રાજ ગોકુળ મારુ સાસરિયું
💐 હું તો ચતુર થઈને ચાલી યાદ ગોકુળ મારુ સાસરિયું
💐 હું તો બે થી શામળિયાની સાથે રાજ ગોકુળ મારુ સાસરિયું
💐 મેં તો અખંડ ચુડલો પેર્યો રાજ ગોકુળ મારુ સાસરિયું
💐 હું તો નંદકુવર વર પામી રાજ ગોકુળ મારુ સાસરિયું
💐 એમાં દિન ત્રણ મોંઘી યારા રાજ ગોકુળ મારુ સાસરિયું
💐 મારે નંદરાય સરખા સસરા રાજ ગોકુળ મારુ
💐 મારે જશોદા સરખા સાસુ રાજ ગોકુળ મારુ સાસરિયું
💐 મારો શામળિયો છે સ્વામી રાજ ગોકુળ મારુ સાસરિયું
💐 મારા સુખમાં નથી કાંઈ ખામી રાજ ગોકુળ મારુ સાસરી
💐 વલ્લભ ના સ્વામી રસિયા રાજ ગોકુળ મારુ સાસરિયું
💐 અમને રાસ રમાડ્યા સંગે રાત ગોકુળ મારુ સાસરી
💐 મને વ્રજમાં દેજો વાસ રાજ ગોકુળ મારુ સાસરી
💐🐂🙏 જય ગૌ માતા વ્રજ વલ્લભ ગૌ સત્સંગ મહિલા મંડળ યૂટ્યુબ ની ચેનલ નિહાળતા સર્વે મારા વાલા ભાવિ ભક્તોને અમારી ચેનલમાં આપનું દિલથી હાર્દિક સ્વાગત કરીએ છીએ જો તમને અમારા ભજનને ગૌ સેવા ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ભૂલચૂક સુધારીને વાંચજો🔔🔔🔔👍👍👍👍👌👌👌👌🌹🌹