Rajkot : આર્થિક તંગી વચ્ચે આશ્રમમાં મૂકેલા બળદને ખેડૂત રાતોરાત પાછો કેમ લાવ્યા?
BBC News Gujarati
0:00 / 0:00
Rajkot : આર્થિક તંગી વચ્ચે આશ્રમમાં મૂકેલા બળદને ખેડૂત રાતોરાત પાછો કેમ લાવ્યા?
12 020 просмотров · 14 ч назад
BBC News Gujarati
1,58 млн подписчиков
12 020 просмотров · 14 ч назад
#Rajkot
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખેડૂત હમીરભાઈ ભગાએ ખેતીનો પાક નિષ્ફળ જતાં અને આર્થિક મુશ્કેલીઓ તેમજ નીંદણના અભાવે પોતાના વૃદ્ધ બળદને રાજકોટ નજીક આવેલા સદભાવના બળદ આશ્રમમાં મૂકવો પડ્યો હતો. જોકે, પોતાના હાથે ઉછેરેલા બળદ વગર ઘરમાં એકલું લાગતાં અને તેને અન્ય પશુઓ વચ્ચે તકલીફ પડશે તેવા ડરથી તેઓ કલાકોમાં પાછો ઘરે લઈ આવ્યા હતા.
વીડિયો : બિપિન ટંકારીયા અને અવધ જાની
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati