લે જો લે જો આ લેરિયું સત્સંગનુરે
# JAY DWARKADHISH.
0:00 / 0:00
લે જો લે જો આ લેરિયું સત્સંગનુરે
7 781 просмотр · 7 дней назад
# JAY DWARKADHISH.
18,8 тыс. подписчиков
7 781 просмотр · 7 дней назад
લેજો લેજો આ લેરીયુ સત્સંગનું રે
બેનો સત્સંગ કર્યાના ઘણા પુન આ લેરીયુ સત્સંગનું રે
એનો વણનારો વિશ્વંભર નાથ.....
એ તો બેઠો છે ઘટડાનીમાય......
લેરીયુ ઓઢીયુ મીરાબાઈ રાણીએરે
વાલે અમર કીધા છે એના નામ....
શકુ બાય લેરીયુ ઓઢીને માલ તારે
કૃષ્ણ કરે એના ઘરના કામ.....
લેરી ઓઢીયુ તો રાદે રાણીએ રે
એના જગતમાં થયા છે મોટા નામ...
ઓઢીયુ ઓઢીયુ જનાબાયે લેરીયુ રે
હરી રાંધેલો ખીચડો ખાય.....
લેરી યુ ઓઢીયું છે રાધા રાણીએ
એ તો કૃષ્ણની સાથે સહાય....
અમને ઓઢાળો નાથ આવું લેરીયુ રે
ખોડીયાર મંડળ લડી લડી લાગે પાય....
મારું નાથ અપાવે અમને લેરીયુ રે
અમારું જીવન ધન્ય બની જાય.....