Перейти к содержимому

કાનુડો મારો ખોવાણો | Gujarati Krishna Bhajan | New Krishna Bhajan 2026 | Krishna Bhajan

Sasu Vahu Ni Kirtan Bhakti

0:00 / 0:00

કાનુડો મારો ખોવાણો | Gujarati Krishna Bhajan | New Krishna Bhajan 2026 | Krishna Bhajan

520 просмотров · 2 недели назад
Sasu Vahu Ni Kirtan Bhakti
2,44 тыс. подписчиков
520 просмотров · 2 недели назад
🦚🙏 કાનુડો મારો ખોવાણો… મારે ઘેર ઘેર ગોતવા જાવું કાનુડો મારો ખોવાણો 🙏🦚 શ્રી કૃષ્ણની ભક્તિ અને કાનુડાની અદ્ભુત લીલાઓથી ભરેલું આ સુંદર ગુજરાતી કૃષ્ણ ભજન પ્રેમ અને ભક્તિ સાથે રજૂ કરવામાં આવ્યું છે. 💙 મીરાંબાઈના ઘરે કાનુડો ઝેર પીતો હતો, શકુબાઈના ઘરે પાણી ભરતો હતો, નરસૈંયાના ઘરે સત્સંગ કરતો હતો, જનાબાઈના ઘરે છાણાંમાં કાનો બોલતો હતો અને હસ્તિનાપુરમાં દ્રૌપદીનું ચીર પૂરતો હતો. 🙏 🌎 ભારત સાથે USA 🇺🇸, Canada 🇨🇦, Australia 🇦🇺, UK 🇬🇧, New Zealand 🇳🇿 અને દુનિયાભરમાં રહેતા ગુજરાતી ભક્તો માટે આ સુંદર Gujarati Krishna Bhajan. Lyrics: બાય જોને કાનુડો મારો ખોવાણો, મારે ઘેર ઘેર ગોતવા જાવું કાનુડો મારો ખોવાણો. ૧) એક સખી આવીને એક વાત લાવી, અમે ગ્યાતા મીરાંબાઈને ઘેર, કાનુડો ઝેર પીતો હતો. ૨) બીજી સખી આવીને બીજી વાત લાવી, અમે ગ્યાતા શકુબાઈને ઘેર, કાનુડો પાણી ભરતો હતો. ૩) ત્રીજી સખી આવીને ત્રીજી વાત લાવી, અમે ગ્યાતા નરસૈંયાને ઘેર, કાનુડો સત્સંગ કરતો હતો. ૪) ચોથી સખી આવીને ચોથી વાત લાવી, અમે ગ્યાતા જનાબાઈને ઘેર, છાણાંમાં કાનો બોલતો હતો. ૫) પાંચમી સખી આવીને પાંચમી વાત લાવી, અમે ગ્યાતા હસ્તિનાપુર, કાનુડો ચીર પૂરતો હતો. ❤️ ભજન ગમે તો Like કરો 🔄 પરિવાર અને મિત્રો સાથે Share કરો 🔔 Sasu Vahu Ni Kirtan Bhakti Subscribe કરો 💬 Comment માં “જય શ્રી કૃષ્ણ” જરૂર લખજો. 🦚 જય શ્રી કૃષ્ણ | રાધે રાધે 🦚 #KrishnaBhajan #KanudoBhajan #GujaratiBhajan #GujaratiKirtan #jayshreekrishna