Перейти к содержимому

શું તમારે ડ્રીપમાં કાણાં બંધ થય ગયા છે ? | #trending #drip #dripirrigation #viral #viralvideo #acid

MVFarmingoffarmer

0:00 / 0:00

શું તમારે ડ્રીપમાં કાણાં બંધ થય ગયા છે ? | #trending #drip #dripirrigation #viral #viralvideo #acid

66 380 просмотров · 8 дн. назад
MVFarmingoffarmer
2,42 тыс. подписчиков
66 380 просмотров · 8 дн. назад
શું તમારે ડ્રીપમાં કાણાં બંધ થય ગયા છે ? | #trending #drip #dripirrigation #viral #viralvideo #acidente નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે ડ્રીપ ઇરીગેશન (ટપક પદ્ધતિ) માં ક્ષાર કે કચરો ભરાઈ ગયો હોય અથવા ડ્રીપના કાણાં બંધ થઈ ગયા હોય તો તેને એસિડ ટ્રીટમેન્ટથી કેવી રીતે સરળતાથી સાફ કરી શકાય. ડ્રીપમાં કયો એસિડ વાપરવો, તેનું માપ કેટલું રાખવું અને સાવચેતી કઈ રાખવી તે અંગેની સંપૂર્ણ અને પ્રેક્ટિકલ માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે. ટપક સિંચાઇ પધ્ધતિ કેવી રીતે કરવામાં આવે છે? :    • ટપક સિંચાઇ પધ્ધતિ કેવી રીતે કરવામાં આવે છે...   • ડ્રીપ સાફ કરવા માટે કયુ એસિડ વાપરવો? • એસિડ ચડાવવાની સાચી પદ્ધતિ અને માપ • બંધ થયેલી ડ્રીપ લાઇન ખોલવાના સરળ ઉપાય • એસિડ ટ્રીટમેન્ટ કરતી વખતે રાખવાની સાવચેતીઓ • ડ્રીપ irigation કેવી રીતે કરવું? • ટપક સિંચાઇ કેવી રીતે કરવામાં આવે છે ? •ટપક સિંચાઇ પદ્ધતી •ડ્રીપ કેવી રીતે પાથરવામાં આવે છે ? •એસિડનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે ? જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને Like કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે Share જરૂર કરજો! ચેનલ પર નવા હોવ તો ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં. #dripirrigation #farming #agriculture #khedut #acidtreatment #gujaratfarming #MVFarmingoffarmer