Перейти к содержимому

Surat Passengers Crowd | સુરતમાં વતન જવા મુસાફરોની લાંબી કતારો | Surat Railway Station |Gujarat News

News18 Gujarati

0:00 / 0:00

Surat Passengers Crowd | સુરતમાં વતન જવા મુસાફરોની લાંબી કતારો | Surat Railway Station |Gujarat News

40 просмотров · 48 мин. назад
News18 Gujarati
4,55 млн подписчиков
40 просмотров · 48 мин. назад
At the Udhna Railway Station in Surat, long queues of passengers heading to their hometowns were seen once again today. For the past four days, there has been a continuous rush of travelers bound for Uttar Pradesh and Bihar, driven by the upcoming Diwali and Chhath Puja festivals. With more than four trains departing daily for Uttar Pradesh and Bihar, the station is witnessing a massive influx of passengers. A large number of people are traveling back to their native places to celebrate the festivals with their families. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર આજે પણ વતન જવા માટે મુસાફરોની લાંબી લાઈનો જોવા મળી... દિવાળી અને છઠપૂજાના તહેવારને લઈ ઉત્તર પ્રદેશ અને બિહાર જતા મુસાફરોનો છેલ્લા ચાર દિવસથી સતત ધસારો જોવા મળ્યો... દરરોજ ચારથી વધુ ટ્રેનો ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી હોવાથી સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ ઉમટી રહી છે... તહેવારોની ઉજવણી પરિવાર સાથે કરવા મોટી સંખ્યામાં લોકો વતન તરફ જઈ રહ્યા છે.n18oc_surat #suratnews #suratsamachar #heavycrowd #passengerstraffic ન્યૂઝ18 ગુજરાતી એટલે તમારી જ ભાષામાં તમારા આસપાસ બનતા સમાચારો મેળવવાનું એકમાત્ર સ્થળ. આ ચેનલ તમને રાજ્યના દરેક ખૂણામાં બનતી તમામ ખબરોથી વાકેફ રાખશે. સાથે જ રમત-જગત, દેશ-દુનિયા, મનોરંજન, દરેક મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ, રાજકીય બનાવો અને તેનું પોસ્ટ મોર્ટમ અને ટ્રેન્ડિંગ સમાચાર તો ખરા જ. News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati. #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18 Follow us on: Join News18 Gujarati WhatsApp Channel: www.whatsapp.com/channel/0029Va5iGJA3mFXzg8XwEZ3e Download News18 APP, No 1 Gujarati News App: https://onelink.to/desc-youtube Subscribe to News18 Gujarati YouTube Channel:    / @news18gujarati   Visit News18 Gujarati website: https://gujarati.news18.com/ Follow us on Facebook:   / news18gujarati   Follow us on Twitter:   / news18guj   Follow us on Instagram:   / news18gujarati   Follow Every Breaking Story LIVE 🔴 Watch News18 LIVE 24x7: https://youtube.com/live/oURmdbfbhgM