આજે મમ્મી એ લેપણ માટે આંગણા 🤗 પુરીબા ઘરે આવ્યા | Rabari family vlog 🤗
Rabari family vlog
0:00 / 0:00
આજે મમ્મી એ લેપણ માટે આંગણા 🤗 પુરીબા ઘરે આવ્યા | Rabari family vlog 🤗
5 437 просмотров · 6 дн. назад
Rabari family vlog
1,72 тыс. подписчиков
5 437 просмотров · 6 дн. назад
🙏 રામ રામ મિત્રો ❤️ જય શ્રી કૃષ્ણ 🙏
આજના અમારા નવા વ્લોગમાં પુરીબા ઘરે આવ્યા 😍🏡 મમ્મી ઘરને લેપવાની તૈયારી કરી રહ્યાં છે 🤗 અને વર્ષાની શાકભાજી માટે જાળી પણ તૈયાર કરી ❤️🥬
અમારા રબારી પરિવારના ગામડાના જીવનની મજા અને પરિવારનો પ્રેમ જોવા માટે આખો વ્લોગ જરૂર જોજો 😍🙏
વિડિયો ગમે તો Like 👍 Share ❤️ અને Comment 💬 કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલ રબારી ફેમિલી vlog ને Subscribe કરીને પરિવારનો સાથ આપજો 🙏❤️
તમારા બધાના પ્રેમ અને આશીર્વાદ માટે દિલથી આભાર 🥰🙏
#RabariFamilyVlog #GujaratiVlog #GujaratiFamily #PuriBa #VillageLife #GujaratiVlogger #FamilyVlog #ગામડાનુંજીવન #રબારી_ફેમિલી_vlog