સરઘવા ના પાન ના થેપલા how to make moringa paratha
vlogar sister
0:00 / 0:00
સરઘવા ના પાન ના થેપલા how to make moringa paratha
92 просмотра · 9 дней назад
vlogar sister
686 подписчиков
92 просмотра · 9 дней назад
આજે બનાવ્યા છે સરગવાના પાનના સ્વાદિષ્ટ અને હેલ્ધી થેપલા 🌿😋
ઘરે સરળ રીતે મળતી સામગ્રીથી બનાવેલા આ થેપલા સ્વાદમાં એકદમ મસ્ત અને પૌષ્ટિક છે.
આ વીડિયોમાં સરગવાના પાન તૈયાર કરવાથી લઈને થેપલા વણવા અને તવા પર શેકવા સુધીની સંપૂર્ણ રીત બતાવી છે. ❤️
જો વીડિયો ગમે તો Like 👍 Share ↗️ અને Subscribe 🔔 કરવાનું ભૂલતા નહીં.
#સરગવાનાપાન #સરગવાનાથેપલા #થેપલા #ગુજરાતીરસોઈ #VillageVlog #GujaratiVlog #DesiFood #HealthyFood #GujaratiFood