Перейти к содержимому

આજના તાજા સમાચાર/ મોદીજી: નિર્ણય, અતિભારે વરસાદ, ખેડૂતો: પાક નુકશાન સહાય,નવો કાયદો / khedut samachar

Khabar Gujarat

0:00 / 0:00

આજના તાજા સમાચાર/ મોદીજી: નિર્ણય, અતિભારે વરસાદ, ખેડૂતો: પાક નુકશાન સહાય,નવો કાયદો / khedut samachar

37 338 просмотров · 2 дня назад
Khabar Gujarat
232 тыс. подписчиков
37 338 просмотров · 2 дня назад
આજના તાજા સમાચાર/ મોદીજી: નિર્ણય, અતિભારે વરસાદ,ખેડૂતો: પાક નુકશાન સહાય, નવો કાયદો / khedut samachar આજના વીડિયોમાં ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી અને અંબાલાલ પટેલની ચેતવણી, ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પાક નુકસાનનો સર્વે કરવા સરકારની તૈયારીઓ, પાક નિષ્ફળ જાય તો SDRFના ધોરણે સહાય અંગેની મહત્વપૂર્ણ માહિતી, ગુજરાતમાં દુકાન-મોલ-રેસ્ટોરન્ટ સહિતના વ્યવસાયિક એકમોને 24 કલાક ચાલુ રાખવાની નવી જોગવાઈ, યુરોપમાં ગેસ અને અનાજના ભંડાર સામે ઊભા થયેલા સંકટ અને મોંઘવારીની શક્યતા, ગુજરાતમાં જમીન મહેસૂલ અને જમીન ટુકડાધારા સંબંધિત નવા સુધારા, BRICS સમિટમાં PM મોદી-પુતિન-શી જિનપિંગની મુલાકાત અને ભારત-રશિયા સંબંધો, ખેડૂતોને નકલી તથા હલકી ગુણવત્તાના બિયારણથી બચાવવા નવા Seed Actની તૈયારી, 14 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી માટેના શુભ મુહૂર્ત તથા અમેરિકામાં H-1B વિઝા ધારકો માટે 60 દિવસના ગ્રેસ પિરિયડ અંગેના નવા પ્રસ્તાવ સહિત ગુજરાત, ખેડૂતો અને દેશ-વિદેશના આજના મહત્વના સમાચારની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. ગુજરાતમાં વરસાદની નવી સિસ્ટમ અંગે IMD તરફથી પણ ભારે વરસાદ અને પવનની ચેતવણી આપવામાં આવી છે. 🔱જય શ્રી અંબે માં ❤️ જય શ્રી રામ ❤️જય શ્રી મેલડી માં 🔱 Your Queries: આજના તાજા સમાચાર | Aajna Taja Samachar ગુજરાતના આજના મોટા સમાચાર | Gujarat News Today ગુજરાતમાં ભારે વરસાદની આગાહી | Gujarat Rain Forecast Today અંબાલાલ પટેલની વરસાદની આગાહી | Ambalal Patel Weather News પાક નુકસાન સર્વે ગુજરાત | Gujarat Crop Damage Survey ખેડૂતો માટે આજના મોટા સમાચાર | Khedut Samachar Today ગુજરાતમાં 24 કલાક દુકાનો ચાલુ | Gujarat 24 Hours Shop News જમીન ખરીદી વેચાણના નવા નિયમો | Gujarat Land Rules 2026 ખેડૂતો માટે નવો Seed Act | Seed Act India Latest News બિયારણના નવા નિયમો | Farmers Latest News Today BRICS Summit 2026 | PM Modi Putin Xi Jinping PM Modi Putin Meeting | India Russia News Today Ganesh Chaturthi 2026 | ગણેશ સ્થાપના શુભ મુહૂર્ત H-1B Visa Latest News | 60 Days Grace Period #ગુજરાતસમાચાર #ખેડૂતસમાચાર #GujaratNews #AajnaTajaSamachar #KhedutSamachar NOTE : ALL THE IMAGES/PICTURES and ARTICLES SHOWN IN THE VIDEO BELONG TO THE RESPECTED OWNERS AND NOT ME. I AM NOT THE OWNER OF ANY PICTURES SHOWN IN THE VIDEO. DISCLAIMER : Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.