Перейти к содержимому

| ગરી લઈને ખાડીમાંથી ટીકા પકડયા | Eal Fish Catching In Hook #hookfishing #hookfishingvlog #ealfish

DhekuKhadi Vala

0:00 / 0:00

| ગરી લઈને ખાડીમાંથી ટીકા પકડયા | Eal Fish Catching In Hook #hookfishing #hookfishingvlog #ealfish

1 337 просмотров · 3 месяца назад
DhekuKhadi Vala
1,11 тыс. подписчиков
1 337 просмотров · 3 месяца назад
For Crab Trap Oder +tejashraov@gmaile.com +tejashrao41 instagram DM #rivercrab#fishing#mudcrab#seafood#seafoodlovers# sea#crablovers#wildcatch#wildcatchcrab#osean માછી સમાજ ની કરચલા પકડાવા ની પારંપરિક કલા || ખાડી મના જીવતાં કરચલા🦀🎣 આ વિડિઓ અમારી માછી સમાજ ની એક અનોખી કળા જે કરચલા પકડાવાની છે જે ચાલી રહી છે કેટલા વર્ષોથી જે આવા શાંત વાતાવરણમાં કે વરસાદ હોય કે તડકા તાપ માં ખૂબ મહેનત કરતા હોય - આજ અમારો અનુભવ તમને જરૂર ગમશે 🔍 વિડિઓ માં પહેલું કરચલું કેવડું મોટું મળશે 🦀 કરચલું ક્યા અને કેવી રીતે મળશે 🎣 તેણે પકડવા માટે કેવી ખાસ જાળ વપરાય 🧺આ કામ કેટલી મહેનત લાગે ને ક્યારે પૈસા કમાવાય? 📌 આ વિડિઓ તમને જરૂર ગમશે પારંપરિક માછીઓ ની માછીમારી 🌊 દરીયા માં કેટલી મહેનત કરીને માછલા પકડીએ અમે માછી સમાજ ની જીવનશૈલી કરચલા પકડાવા ની મજા ની રીત એક માછીમાર ની દિલ ની વાત ✅ જૉ વિડિઓ ગમ્યો - જો વિડીયો સારો લાગ્યો તો વિડિઓ ને like વિડિઓ ને shere અને હા subscribe કરવાનું ના ભૂલતા 🦀🦀નાની ખાડી ના મોટા કરચલા 🦞 દરિયા એ આપેલું ધન fishing 🎣 #કરચલા #માછીમારી #પરંપરાગત#crabcatching #machhi fishing#gujrati fishing#costalife#traditionalfishingindia#crab 🦀