શ્રીકૃષ્ણ: શરણં મમ: | Shree Krishna Sharanam Mam | મધુર કૃષ્ણ ભજન | Gujarati Krishna Bhajan 2026
Bhakti Sagar SKBS
0:00 / 0:00
શ્રીકૃષ્ણ: શરણં મમ: | Shree Krishna Sharanam Mam | મધુર કૃષ્ણ ભજન | Gujarati Krishna Bhajan 2026
541 просмотр · 2 нед. назад
Bhakti Sagar SKBS
51 подписчик
541 просмотр · 2 нед. назад
શ્રીકૃષ્ણ: શરણં મમ: | Shree Krishna Sharanam Mam | New Original Bhajan
જય શ્રીકૃષ્ણ, જય શ્રી વલ્લભ 🙏
આપ સૌ માટે લઈને આવ્યા છીએ એકદમ નવું અને દિલને શાંતિ આપે એવું ભજન - "શ્રીકૃષ્ણ: શરણં મમ:"
આ ભજનનો દરેક શબ્દ હૃદયના ભાવથી લખાયેલો છે. જ્યારે પણ મન ઉદાસ હોય, આ ભજન સાંભળવાથી શ્રીકૃષ્ણ શરણાગતિનો અનુભવ થશે.
✨ આ ભજન ખાસ છે કારણ કે:
આ એક Original Krishna Bhajan છે, જેનું ગાયન અને સંગીત અમે અમારા સ્ટુડિયોમાં તૈયાર કર્યું છે.
🎵 Song Details:
Title: Shree Krishna Sharanam Mamah
Singer: @bhaktisagarskbs :
Lyrics:
શ્રીકૃષ્ણ: શરણં મમ:... શ્રીકૃષ્ણ: શરણં મમ:
યમુના તટની રેતી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વ્રજની ગલીએ વહેતી હવા બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
આ ભજન તમને ગમ્યું હોય તો ❤️
👍 Like કરો | 💬 Comment માં "જય શ્રીકૃષ્ણ" લખો | 🔔 Subscribe કરો
#ShreeKrishnaSharanamMam #GujaratiBhajan #KrishnaBhajan #OriginalBhajan #PushtimargBhajan #ShrinathjiBhajan #Vrindavan #NewBhajan2026
© Copyright Declaration:
This is an Original Devotional Content. All Lyrics, Composition and Video are our Original Creation. Please do not Re-upload or use without permission.
All Rights Reserved by @bhaktisagarskbs
Jai Shree Krishna!