Перейти к содержимому

Ek Oliyo Lutavane Betho | એક ઓલિયો લૂંટાવાને બેઠો | Lakhona Taranhar Mahant Swamiji #baps #youtube

Mahant swami Maharaj

0:00 / 0:00

Ek Oliyo Lutavane Betho | એક ઓલિયો લૂંટાવાને બેઠો | Lakhona Taranhar Mahant Swamiji #baps #youtube

610 просмотров · 4 дня назад
Mahant swami Maharaj
1,32 тыс. подписчиков
610 просмотров · 4 дня назад
The devotional composition presented here is included in the audio album of new bhajans dedicated to Pragat Guru-Hari Mahant Swami Maharaj, titled ‘Lākhonā Tāranhār Mahant Swamiji.’ In this kirtan, the glory of Pragat Guru-Hari Mahant Swami Maharaj is described – one whose refuge breaks the bonds of repeated worldly existence, and whose darshan bestows the bliss of Akshardham. After meeting the Divine in the form of the Sant, the true purpose of life now lies in wholeheartedly surrendering to him and immersing oneself completely in his grace. Let us strengthen this sentiment through this kirtan. Poet: Sadhu Keshavkirtandas Singers: Sadhu Narayankirtandas, Sadhu Aksharsmarandas and chorus એક ઓલિયો પ્રસ્તુત ભજન પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજનાં નવાં ભજનોનું ઓડિયો આલ્બમ "લાખોના તારણહાર મહંતસ્વામીજી"માં સમાવિષ્ટ છે. જેના શરણે ભવભવનાં બંધનો તૂટે, જેનાં દર્શનથી અક્ષરધામનું સુખ પ્રાપ્ત થાય, એવા પ્રગટ ગુરુ મહંતસ્વામી મહારાજના મહિમાને આ કીર્તનમાં વર્ણવવામાં આવ્યો છે. સંતરૂપે ભગવંત મળ્યા પછી હવે તો એમને લૂંટી લેવામાં જ જીવનની ખરી સાર્થકતા છે. ચાલો, આ ભાવને વિશેષ દૃઢ કરીએ, કીર્તન દ્વારા. કવિ - સાધુ કેશવકીર્તનદાસ ગાયક - સાધુ નારાયણકીર્તનદાસ, સાધુ અક્ષરસ્મરણદાસ અને ગાયકવૃંદ 🎵 Audio Credit: BAPS Kirtan Channel આ વિડિયોમાં ઉપયોગમાં લેવાયેલ કીર્તન/ઓડિયો માટે BAPS Kirtan Channelને યોગ્ય શ્રેય આપવામાં આવે છે. સંપૂર્ણ શ્રેય મૂળ રચનાકારો અને અધિકૃત માલિકોને. 🙏 0:00 ભક્તિનો અનોખો ખજાનો 1:32 ઊંચેરા ધામનો દિવ્ય સંદેશ 3:04 વિરાટ સ્વરૂપની અલૌકિક ઝાંખી 4:30 ઘનશ્યામની મૂર્તિમાં સમાયેલ સુખ #baps #youtube #video #mahantswamimaharaj #baps #bapskirtan #swaminarayan #jayswaminarayan #satsang #kirtan #bhakti #bapsvideos #mahantswami #swaminarayanbhagwan