🙏 DEVGANIYA PARIVAR NA MULABAPA ANE SATI MAA NI AARTI🙏Singer : Rakhisha Ambaliya
Devgana Dham и RAKHISA AMBALIYA OFFICIAL
0:00 / 0:00
🙏 DEVGANIYA PARIVAR NA MULABAPA ANE SATI MAA NI AARTI🙏Singer : Rakhisha Ambaliya
4 705 просмотров · 2 недели назад
Devgana Dham и RAKHISA AMBALIYA OFFICIAL
4 705 просмотров · 2 недели назад
જય મુળાદાદા
જય સતી માં
જય હો દેવગાણાધામ
આ આપણા દેવગાણિયા પરિવાર ના પુજનીય સુરાપુરા મુળા દાદા અને સતી માં નુ ગામ દેવગાણા
ના નામ પરથી ''દેવગાણાધામ'' ચેનલ નું નામ આપેલ છે
જેમાં આજથી ''દેવગાણાધામ'' ચેનલ માં મુળા દાદા ના તેમજ દેવગાણા ના તમામ વિડિયો પ્રસિદ્ધ કરવામાં આવશે
તો દરેક પરિવારને વિનંતી આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડિયો લાઇક કરી કમેન્ટ માં જય મુળા દાદા અને જય સતી માં લખવા વિનંતી
આગળના વિડિયો જોવા આ ચેનલ હમણાજ સબ્સ્ક્રાઇબ કરો
જય મુળાદાદા
જય સતી માં
જય હો દેવગાણાધામ
🙏🏻 જય મુળા બાપા | જય સતી માઁ 🙏🏻
દેવગાણિયા પરિવારનું પરમ પવિત્ર અને ભક્તિમય નવું ગીત
"મુળા બાપા અને સતી માઁ ની આરતી"
આજે રિલીઝ થઈ ગયું છે. ભક્તિથી ભરપૂર આ આરતી સાંભળો,
શેર કરો અને મુળા બાપા તથા સતી માઁના આશીર્વાદ પ્રાપ્ત કરો.
🎬 Song Credits:
Song: Devganiya Parivar mula Bapa Ane Sati Maa Ni Aarti
Singer & Lyrics: Rakhisha Ambaliya
Producer: Rasikbhai Devganiya
Music: Ajay Mevada
Recording: Madhuli Recording Studio Bhavnagar
D.O.P: HRK Film / Jagdishbhai Devganiya
Video Editing: Narotambhai Kalsariya
ThamLen Design: Nurev Photography
Lyrics: Dilip Devganiya
Label/Present: Devganadham Official
આ વિડીયોને વધુમાં વધુ લાઈક, શેર અને ચેનલને
Subscribe
કરવાનું ભૂલતા નહીં!
#mulaBapa #SatiMaa #Aarti #
DevganiyaParivar #GujaratiBhaktiGeet #
DevganadhamOfficial #NewGujaratiSong2026