ચાલુ ઘોડે પાછળ બરછી મારીને દુશ્મનને ધૂળ ચાટતો કર્યો! 🚩 લાઠીના શૂરવીર હનુભાઈની શૌર્યગાથા
ગુજરાતી વાર્તા ની દુનિયા
0:00 / 0:00
ચાલુ ઘોડે પાછળ બરછી મારીને દુશ્મનને ધૂળ ચાટતો કર્યો! 🚩 લાઠીના શૂરવીર હનુભાઈની શૌર્યગાથા
1 116 просмотров · 3 месяца назад
ગુજરાતી વાર્તા ની દુનિયા
850 подписчиков
1 116 просмотров · 3 месяца назад
જ્યારે લાખાજીના કડક વેણ સાંભળીને કાઠી ડાયરો શેરડી પડતી મૂકીને ચાલ્યો ગયો, અને જ્યારે ઘોબા ગામના પીઠા ચાંદસુરે લીંબડા ગામ પર હુમલો કરી ગાયો વાળી, ત્યારે હનુભાઈએ ફક્ત ૫ અસવારો સાથે પીઠાનો પીછો કર્યો. સાંકડી નાળ્યમાં હનુભાઈએ ચાલુ ઘોડે પાછળ બરછીનો એવો ઘા ઝીંક્યો કે પીઠો ધૂળ ચાટતો થઈ ગયો!
રૂંવાડા ઊભા કરી દે તેવી આ શૌર્યકથા પૂરી સાંભળજો. વિડિયો ગમે તો લાઈક કરી કોમેન્ટમાં 'જય સૂર્યનારાયણ' જરૂર લખજો.