Перейти к содержимому

Shankersinh Vaghela એ કર્યું અલગ ભીલીસ્તાનની માંગને સમર્થન : સમજો રાજકીય ગણિત | Jagdish mehta

Mumbai Samachar

0:00 / 0:00

Shankersinh Vaghela એ કર્યું અલગ ભીલીસ્તાનની માંગને સમર્થન : સમજો રાજકીય ગણિત | Jagdish mehta

27 110 просмотров · 19 ч назад
Mumbai Samachar
59,5 тыс. подписчиков
27 110 просмотров · 19 ч назад
Shankersinh Vaghela એ કર્યું અલગ ભીલીસ્તાનની માંગને સમર્થન : સમજો રાજકીય ગણિત | Jagdish mehta Talk Show 205 #shankersinhvaghela #jagdishmehta #adivasi #Bhilistan #chaitarvasava #gujaratpolitics #adivasileader #gujaratnews #politicalanalysis #aamaadmiparty #aapgujarat #gujaratinews #latestnews #politicalupdates #adivasisamaj #congress #bjp #gujarat #jagdish #shankersinhvaghela શંકરસિંહ વાઘેલા (બાપુ) દ્વારા 'ભીલીસ્તાન' કે 'ભીલ પ્રદેશ'ની અલગ રાજ્યની માંગને સમર્થન આપવું અને ચૈતર વસાવા સાથે ઊભા રહેવું એ ગુજરાતના રાજકારણમાં એક ખૂબ જ ગણતરીપૂર્વકનું અને વ્યૂહાત્મક પગલું માનવામાં આવે છે. આ મુદ્દે તેમણે 'એક કાંકરે ઘણા પક્ષી માર્યા છે. ગુજરાતમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના પટ્ટા પર આદિવાસી મતદારો ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આ વિસ્તારના અત્યંત લોકપ્રિય આદિવાસી નેતા છે. ચૈતર વસાવા જેલમાં હોવાથી આદિવાસી સમાજમાં સરકાર સામે જે રોષ કે સહાનુભૂતિની લાગણી છે, તેને પોતાના તરફ ખેંચવા માટે શંકરસિંહ વાઘેલાએ આ મોરચો સંભાળ્યો છે The Oldest Newspaper In Asia, which has ushered into it's 201 year and now, are marking our beginning in the digital era. Subscribe to our channel to stay updated with trending news and our cultural events. Website - https://bombaysamachar.com/ Facebook - https://www.facebook.com/profile.php?... Instagram -   / mumbaisamachar   Twitter -https://x.com/Samachar_Mumbai