Перейти к содержимому

રાધાજી ના દાદાજી એ ઝાંઝરીયું ગઢાવ્યું | Radhaji Na Dadaji E Zanzariyu Gadhavyu | Shrinathji Bhajan

Satsangsurta

0:00 / 0:00

રાધાજી ના દાદાજી એ ઝાંઝરીયું ગઢાવ્યું | Radhaji Na Dadaji E Zanzariyu Gadhavyu | Shrinathji Bhajan

1 308 просмотров · 9 дней назад
Satsangsurta
236 подписчиков
1 308 просмотров · 9 дней назад
રાધાજી ના દાદાજી એ ઝાંઝરીયું ગઢાવ્યું | Radhaji Na Dadaji E Zanzariyu Gadhavyu | Shrinathji Bhajan | Gujarati Bhajan 2026 ✅ રાધાજી ના દાદાજી એ | Radhaji Na Dadaji Nu Zanzariyu | Shrinathji Bhajan | Gujarati Krishna Bhajan ✅ રાધાજીનું ઝાંઝરીયું | Radhaji Na Dadaji E Zanzariyu Gadhavyu | New Gujarati Bhajan | Shrinathji Song 🙏 જય શ્રીકૃષ્ણ | જય શ્રીનાથજી 🙏 રાધાજી ના દાદાજી એ ઝાંઝરીયું ગઢાવ્યું... આ સુંદર શ્રીનાથજી અને રાધાજીને સમર્પિત ગુજરાતી ભજન ભક્તિભાવથી સાંભળો. 🎵 ભજન: રાધાજી ના દાદાજી એ ઝાંઝરીયું ગઢાવ્યું 🦚 શ્રીનાથજી ભજન | કૃષ્ણ ભજન | ગુજરાતી ભક્તિ ગીત Lyrics: રાધાજી ના દાદાજી એ Radhaji Na Dadaji Ae ઝાંઝરિયું ઘડાવ્યુ Jhanjhariyu Ghadavyu રાધાજી ના દાદાજી એ Radhaji Na Dadaji Ae ઝાંઝરિયું ઘડાવ્યુ Jhanjhariyu Ghadavyu એ માતાજી એ પગ માં પહેરાવ્યું રે Ae Mataji Ae Pag Ma Paheravyu Re રાધાજી નું ઝાંઝરિયું Radhaji Nu Jhanjhariyu સોનલા ઈંઢોણી ને રૂપલા નું બેડુ Sonala Indhoni Ne Rupala Nu Bedu સોનલા ઈંઢોણી ને રૂપલા નું બેડુ Sonala Indhoni Ne Rupala Nu Bedu રાધારાણી પાણી ચાલ્યા રે Radharani Pani Chalya Re રાધાજી નું ઝાંઝરિયું Raadhaji Nu Jhanjhariyu હો વાંકા વળી ને રાધા Ho Vanka Vali Ne Radha ઘડૂલો રે ભરતા Ghadulo Re Bharata વાંકા વળી ને રાધા Vanka Vali Ne Radha ઘડૂલો રે ભરતા Ghadulo Re Bharata એ ઝાંઝર જળ માં પડિયુ રે Ae Jhanjhar Jal Ma Padiyu Re રાધાજી નું ઝાંઝરિયું Radhaji Nu Jhanjhariyu એ ઉભલા ને ઉભલા રૂવે રે રાધાજી Ae Ubhala Ne Ubhala Ruve Re Radhaji ઉભલા ને ઉભલા રૂવે રે રાધાજી Ubhala Ne Ubhala Ruve Re Radhaji સહિયરો છાના રાખે રે Sahiyaro Chhana Rakhe Re રાધાજી નું ઝાંઝરિયું Radhaji Nu Jhanjhariyu હસતા રે હસતાં પ્રભુજી પધાર્યા Hasta Re Hasta Prabhu Ji Padharya હસતા રે હસતાં પ્રભુજી પધાર્યા Hasta Re Hasta Prabhu Ji Padharya હે કેમ રૂવો છો રાધારાણી રે He Kem Ruvo Chho Radharani Re રાધાજી નું ઝાંઝરિયું Radhaji Nu Jhanjhariyu ઝાંઝર કઢામણ મહિ અમને આપો Jhanjhar Kadhaman Mahi Amne Aapo ઝાંઝર કઢામણ મહિ અમને આપો Jhanjhar Kadhaman Mahi Amne Aapo અને ઉપરથી માખણ આપો રે Ane Upar Thi Makhan Aapo Re રાધાજી નું ઝાંઝરિયું Radhaji Nu Jhanjhariyu હો કછોટો વાળી ને પ્રભુ Ho Kachhoto Vali Ne Prabhu જળ મા રે પડ્યા Jal Ma Re Padya કછોટો વાળી ને પ્રભુ Kachhoto Vali Ne Prabhu જળ મા રે પડ્યા Jal Ma Re Padya જઈ જળ માં ઝંપલાવ્યું રે Jayi Jal Ma Jhampalavyu Re રાધાજી નું ઝાંઝરિયું Radhaji Nu Jhanjhariyu હો ઝાંઝર લઈ ને પ્રભુ બહાર પધાર્યા Ho Jhanjhar Layi Ne Prabhu Bahar Padharya ઝાંઝર લઈ ને પ્રભુ બહાર પધાર્યા Jhanjhar Layi Ne Prabhu Bahar Padharya અને રાધાજી ના પગ માં પહેરાવ્યું રે Ane Radhaji Na Pag Ma Paheravyu Re રાધાજી નું ઝાંઝરિયું Radhaji Nu Jhanjhariyu મહિ ન આપ્યા અને માખણ ન આપ્યા Mahi Na Aapya Ane Makhan Na Aapya મહિ ન આપ્યા અને માખણ ન આપ્યા Mahi Na Aapya Ane Makhan Na Aapya એ ઉપર થી અંગુઠો બતાવ્યો રે Ae Upar Thi Angutho Batavyo Re રાધાજી નું ઝાંઝરિયું Radhaji Nu Jhanjhariyu એ મહિ રે લેવા ને પ્રભુ Ae Mahi Re Leva Ne Prabhu બરસાના પધાર્યા Barsana Padharya મહિ રે લેવા ને પ્રભુ Mahi Re Leva Ne Prabhu બરસાના પધાર્યા Barsana Padharya એ માતાજી એ વાતો માં બેસાડયાં રે Ae Mataji Ae Vaato Ma Besadya Re રાધાજી નું ઝાંઝરિયું Radhaji Nu Jhanjhariyu એ મહિ રે આપ્યા ને Ae Mahi Re Aapya Ne પછી માખણિયા રે આપ્યા Pachhi Makhania Re Aapya મહિ રે આપ્યા ને Mahi Re Aapya Ne પછી માખણિયા રે આપ્યા Pachhi Makhania Re Aapya ઉપરથી રાધાજી પરણાવ્યા રે Uparthi Radhaji Parnavya Re રાધાજી નું ઝાંઝરિયું Radhaji Nu Jhanjhariyu એ રાધાજી ને લઈ Ae Radhaji Ne Layi પ્રભુ ગોકુળ પધાર્યા Prabhu Gokul Padharya રાધાજી ને લઈ Radhaji Ne Layi પ્રભુ ગોકુળ પધાર્યા Prabhu Gokul Padharya એ જશોદા એ હરખે વધાવ્યા રે Ae Jashoda Ae Harakhe Vadhavya Re Radhaji Nu Jhanjhariyu Ae Radhaji Nu Jhanjhariyu Je Koi Gashe Radhaji Nu Jhanjhariyu Je Koi Gashe Shree Vraj Ma Vaas Eno Thashe Re Radhaji Nu Jhanjhariyu Radhaji Na Dadaji Ae Jhanjhariyu Ghadavyu Radhaji Na Dadaji Ae Jhanjhariyu Ghadavyu Ae Mataji Ae Pag Ma Paheravyu Re Radhaji Nu Jhanjhariyu જો ભજન ગમ્યું હોય તો... 👍 Like કરો 💬 Comment માં "જય શ્રીનાથજી" જરૂર લખો 📤 મિત્રો સાથે Share કરો 🔔 અમારી ચેનલ Subscribe કરો રાધાજી ના દાદાજી એ રાધાજીનું ઝાંઝરીયું Radhaji Na Dadaji Radhaji Na Dadaji E Zanzariyu Gadhavyu Radhaji Nu Zanzariyu Shrinathji Bhajan Shrinathji Song Jay Shreenathji Krishna Bhajan Gujarati Krishna Bhajan Gujarati Bhajan Gujarati Devotional Song New Gujarati Bhajan Bhakti Geet Radha Krishna Bhajan Krishna Song Gujarati DHUN MANDLI ધૂન મંડળી #Shrinathji #Radhaji #KrishnaBhajan #GujaratiBhajan #GujaratiDevotional #BhaktiSong #JayShreenathji #RadhajiNaDadaji #Zanzariyu #GujaratiMusic #NewBhajan2026 #KrishnaSong #bhajan