ઘઉંના પાકમાં પાયામાં પુષ્કળ ઉત્પાદન માટે કયુ ખાતર નાખવું ? DAP, ASP, MOP, SSP | ઘઉં | ઘઉંમાં ખાતર
Krushi Mahiti (Ramesh Rathod)
0:00 / 0:00
ઘઉંના પાકમાં પાયામાં પુષ્કળ ઉત્પાદન માટે કયુ ખાતર નાખવું ? DAP, ASP, MOP, SSP | ઘઉં | ઘઉંમાં ખાતર
38 887 просмотров · 1 г. назад
Krushi Mahiti (Ramesh Rathod)
107 тыс. подписчиков
38 887 просмотров · 1 г. назад
નમસ્કાર મિત્રો
હુ રમેશ રાઠોડ, કૃષિ નિષ્ણાંત આપનું હાર્દિક સ્વાગત કરુ છુ.
આજ ના વિડિઓમાં માહિતી મેળવવાની છે કે ઘઉ ના પાક માં પાયામાં કયુ ખાતરનાખવું જોઈએ જેના લીધે આપણે ખૂબ સારું ઘઉ નું ઉત્પાદન લઈ શકીયે.
ડીએપી ના મળે તો 20-20-00-13 અથવા 20-20-00 અથવા 12-32-16 અથવા સિગલ સુપર ફોસ્ફેટ અને યુરિયા, એમોનીયમ સલ્ફેટ અને પોટાશ આપી શકાય
આ માહિતી જાણવા માટે વિડીયો પૂરો નિહાળવા વિંનતી
વધુ માહિતી માટે
રમેશ રાઠોડ
#kheti #khedut #farming #agriculture #ખેડૂત #wheat #fertilizer