Sapnama Shivji Dekhai | DHUN | Kiran Prajapati | સપનામાં શિવજી દેખાય | Gujarati Bhajan
Kiran Prajapati
0:00 / 0:00
Sapnama Shivji Dekhai | DHUN | Kiran Prajapati | સપનામાં શિવજી દેખાય | Gujarati Bhajan
66 981 просмотр · 11 дней назад
Kiran Prajapati
415 тыс. подписчиков
66 981 просмотр · 11 дней назад
Kp Studio Presents...
Sapnama Shivji Dekhai | DHUN | Kiran Prajapati | સપનામાં શિવજી દેખાય | Gujarati Bhajan
Title : Sapnama Shivji Dekhai | DHUN | Kiran Prajapati | સપનામાં શિવજી દેખાય | Gujarati Bhajan
Singer: Kiran Prajapati
Music: Manoj Vimal
Mixing: Hardik Sagar
Lyrics : Traditional
Dhun Mandli: Botad
Video: Maruti Movies (Shailesh Patel)
Editing: Studio Lights View
Disign: Studio Lights View
Light : Nilkanth Light Botad
Lable: Kp Studio
Lyrics :
સપના માં શિવજી દેખાય નિંદરડી ઉડી ઉડી જય
શિવ ના મંદિર મા શેષનાગ આવે
હરે એના બિલી પત્ર ફડ ફડ થાય નિંદરડી ઉડી ઉડી જાય
સપના માં શિવજી દેખાય નિંદરડી ઉડી ઉડી જય
શિવ ના મંદિર મા પાર્વતી બિરાજે
હરે એની ચુંદડી જગ મગ થાય નિંદરડી ઉડી ઉડી જાય
સપના માં શિવજી દેખાય નિંદરડી ઉડી ઉડી જય
શિવ ના મંદિર માં ગણપતિ બિરાજે
હરે એના લાડુ જગ મગ થાય નિંદરડી ઉડી ઉડી જાય
સપના માં શિવજી દેખાય નિંદરડી ઉડી ઉડી જય
શિવ ના મંદિર મા હનુમાન બિરાજે
હરે એની ગદા જગ મગ થાય નિંદરડી ઉડી ઉડી જાય
સપના માં શિવજી દેખાય નિંદરડી ઉડી ઉડી જય
શિવ ના મંદિર મા કાચબો બિરાજે
હરે એની ડોક ડગ મગ થાય નિંદરડી ઉડી ઉડી જાય
સપના માં શિવજી દેખાય નિંદરડી ઉડી ઉડી જય
શિવ ના મંદિર માં પોઠીયો બિરાજે
હરે એની જુલણી જગ મગ થાય નિંદરડી ઉડી ઉડી જાય
સપના માં શિવજી દેખાય નિંદરડી ઉડી ઉડી જય
શિવ ના મંદિર માં પૂજારી બિરાજે
હરે એના દિવડા જગ મગ થાય નિંદરડી ઉડી ઉડી જાય
સપના માં શિવજી દેખાય નિંદરડી ઉડી ઉડી જય
_______________________________________________
Please Do Like, Share and Subscribe.
#Dhun #KiranPrajapatiBhajan #ShivBhajan #ShivBhajanNonstop #ShravanMaasSpecial #ShivjiSong #prachin #desibhajan #haribhajan #dhun #dhunMandal #dhunmandli #bhajan #mandal #gujrati #desi #folk #song #hari #KiranPrajapatinaBhajan #kiranprajapatibhajan #NonstopRamBhajan #NonStopBhajan
#KiranPrajapatidhun
#KpStudioOfficial #Kiran_Prajapati
#Kiran_Prajapati_Official
#Kiran_Prajapati_New_Song
#KP_Studio_Official
▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️
If you like this video don't forget to share with others & also share your views Thank you
Do Not forget to like , comment ,Share and Subscribe to "Kiran Prajapati"You tube channel
આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલો
Subscribe our channel for all latest Gujrati Devotional,bhajan,Dayra,Mantra,Arti video
🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕