Перейти к содержимому

Yeshu maro rakhvalo chhe || ઇસુ મારો રખવાળો છે || Christian song ||

Bless_india Gamit Yohan

0:00 / 0:00

Yeshu maro rakhvalo chhe || ઇસુ મારો રખવાળો છે || Christian song ||

2 475 просмотров · 4 дн. назад
Bless_india Gamit Yohan
3,43 тыс. подписчиков
2 475 просмотров · 4 дн. назад
thanks for watching... ઈશુ મારો રખવાળો છે એના વગર મારું કોઈ નથી ઈશુ મારો રખવાળો છે એના વગર મારું કોઈ નથી.... ઈશુ મારો પાળક છે અમે તો ઘેટા ઈશુના રે.... ઈશુ મારો રખવાળો છે એના વગર મારું કોઈ નથી ઈશુ મારો રખવાળો છે એના વગર મારું કોઈ નથી.... ઈશુ મારો પાલક છે લીલા ભીડમાં મને ચરાવે શાંત પાણી ની પાસે દોરી જાય છે લીલા ભીડમાં મને ચરાવે શાંત પાણી ની પાસે દોરી જાય છે તે મારા આત્માને તાજો કરે એના માર્ગ માં ચલાવે છે ઈશુ મારો રખવાળો છે એના વગર મારું કોઈ નથી ઈશુ મારો રખવાળો છે એના વગર મારું કોઈ નથી.... મરણ ની છાયા માંથી જો હું ચાલું ત્યાં પણ મારો પ્રભુ સાથે રહે છે મરણ ની છાયા માંથી જો હું ચાલું ત્યાં પણ મારો પ્રભુ સાથે રહે છે માર્ગ થઈ ને ચલાવે છે રાત દિવસ સંભાળે છે ઈશુ મારો રખવાળો છે એના વગર મારું કોઈ નથી ઈશુ મારો રખવાળો છે એના વગર મારું કોઈ નથી.... મારી જિંદગી સર્વ દિવસો માં ભલાઈ તથા દયા સાથે આવશે.... મારી જિંદગી સર્વ દિવસો માં ભલાઈ તથા દયા સાથે આવશે.... મારા પ્રભુના ઘરમાં રહીશ સર્વ કાળ ના માટે રહીશ ઈશુ મારો રખવાળો છે એના વગર મારું કોઈ નથી ઈશુ મારો રખવાળો છે એના વગર મારું કોઈ નથી....