Перейти к содержимому

આ કરવાથી જ ફરાળી દહીંવડા ટેસ્ટ માં બેસ્ટ બનશે- Farali Dahivada - Farali recipes - Dahivada.

Trusha's Taste-Gujarati

0:00 / 0:00

આ કરવાથી જ ફરાળી દહીંવડા ટેસ્ટ માં બેસ્ટ બનશે- Farali Dahivada - Farali recipes - Dahivada.

5 995 просмотров · 3 года назад
Trusha's Taste-Gujarati
210 тыс. подписчиков
5 995 просмотров · 3 года назад
#Trushastaste_Gujarati #faralidahivada #faralirecipes #dahivadabanavvanirit #dahivada ‪@NehasCookBookGujarati‬ એકદમ સોફ્ટ દહીંવડાની રેસીપી :    • Видео   તળ્યા વગર નવી રીતે દહીંવડા :    • 100 % પોચા રૂ જેવા દહીં વડા તળ્યા વગર બનાવ...   દહીવડા પ્રીમિક્સ :    • કલાકોનું કામ થશે મિનિટોમાં, દહીંવડા પ્રીમિ...   લીલી દ્રાક્ષમાંથી ચાટ માટેની મીઠી ચટણી :    • ચાટ,ભેળ ગમે તે સ્ટ્રીટ ફૂડનો સ્વાદ ડબલ કરે...   કાચી કેરી માંથી ચાટ માટેની મીઠી ચટણી :    • આખું વર્ષ સ્ટોર કરી શકાય એવી કાચી કેરીની આ...   INGREDIENTS : ફરાળી દહીંવડા નું પ્રીમિક્સ બનાવવા : 1 કપ સામો 3 ચમચી સાબુદાણા મીઠું સ્વાદ પ્રમાણે દહીંવડા બનાવવા : 1 કપ પ્રિમિક્સ 2 કપ પાણી મીઠું સ્વાદ પ્રમાણે 1 ચમચી આદુ મરચાની પેસ્ટ 1 ચમચી તેલ 1 મોટુ બાફેલું બટેટુ તેલ તળવા માટે ગળ્યું દહીં જરૂર મુજબ મીઠી ચટણી જરૂર મુજબ ફરાળી લીલી ચટણી જરૂર મુજબ શેકેલું જીરું પાવડર, લાલ મરચું પાવડર જરૂર મુજબ દાડમના દાણા અને કોથમીર ગાર્નિશિંગ માટે આજ ની રેસીપી ગમી હોય તો લાઇક 👍અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન🔔 ને ઓલ પર કરવાનું ના ભૂલશો🙏 Hindi channel link :    / trushastastehindi   Facebook link :   / trushas-taste-107072164804238   Gujarati vartao :    / @gujarati-op6bv   Thank you for your love and support 🙏🙏