Перейти к содержимому

તંત્રોકત દેવી સૂક્ત - દેવી અને દૂત વચ્ચેનો સંવાદ || અધ્યાય -05 #દુર્ગાસપ્તશતી #chandipath #anhadnaad

Anhad Naad - અનહદ નાદ

0:00 / 0:00

તંત્રોકત દેવી સૂક્ત - દેવી અને દૂત વચ્ચેનો સંવાદ || અધ્યાય -05 #દુર્ગાસપ્તશતી #chandipath #anhadnaad

665 просмотров · 2 года назад
Anhad Naad - અનહદ નાદ
8,35 тыс. подписчиков
665 просмотров · 2 года назад
નવરાત્રિમાં શ્રી દુર્ગા સપ્તશતી ચંડીપાઠ કરવાથી માં ની અનહદ કૃપા પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત વીડિયોમાં માર્કંડેય પુરાણના સાવર્ણિક કથા અંતર્ગત દેવી મહાત્મય નો દુર્ગા સપ્તશતીનો પાંચમો અધ્યાય રજૂ કરવામાં આવ્યો છે. જેમાં તાંત્રોકત દેવી સૂક્ત તથા દૂત અને દેવી વચ્ચેના સંવાદનું વૃત્તાંત વર્ણવવામાં આવ્યું છે. નવરાત્રીમાં ચંડીપાઠ સાંભળવા કે વાંચવાથી માં મહિષાસુરમર્દીનીની કૃપા પ્રાપ્ત થાય છે... જો આપને આ વીડિયો પસંદ આવે તો Like+ Share + Subscribe જરૂર કરશો...જય માતાજી 🙏🔱🙏 શ્રી દુર્ગા સપ્તશતી ચંડીપાઠ તમામ અધ્યાય:    • શ્રી દુર્ગા સપ્તશતી ચંડીપાઠ - Shree Durga ...   શ્રી અર્ગલા સ્તોત્ર, કીલક સ્તોત્ર, સિદ્ધ કુંજીકાસ્તોત્ર, દેવી ક્ષમા પ્રાર્થના:    • Видео   શ્રી દુર્ગા સપ્તશતી ચંડીપાઠ સારાંશ:    • શ્રી દુર્ગા સપ્તશતી ચંડીપાઠ - સારાંશ #chan...   શ્રી દુર્ગા અષ્ટોત્તર શતનામાવાલી:    • શ્રી દુર્ગા અષ્ટોત્તર શતનામાવલિ || ચૈત્રી ...   શ્રી દુર્ગા દ્વાત્રિંશન્નામમાલા સ્તોત્ર:    • Видео   શ્રી સરસ્વતી સ્તોત્ર:    • શ્રી સરસ્વતી સ્તોત્રમ્ || વસંત પંચમી #sara...   મા અન્નપૂર્ણા નાં 108 નામ :    • માં અન્નપૂર્ણાજીના 108 નામ - નિત્ય રસોઈ કર...   Chaitri Navratri 2024 Chandipath Durga Saptshati Adhyay 04 Devi Suktam Markendey Puran Devi Mantra Navratri Katha #anhadnaad #durga #saptshati #chandipath #navratri2024 #અનહદનાદ #ચંડીપાઠ #અધ્યાય05 #દુર્ગાસપ્તશતી #દેવીમહાત્મય #માર્કન્ડેયપુરાણ #મહિષાસુરવધ #તંત્રોક્ત દેવી સૂક્ત