Перейти к содержимому

લગનીયા હનુમાન મંદિર અમદાવાદ | Laganiya Hanuman Mandir | Ahmedabad | વેલેન્ટાઇન બાબા એ સુ કહ્યું જાણો

Sodha Pratik93

0:00 / 0:00

લગનીયા હનુમાન મંદિર અમદાવાદ | Laganiya Hanuman Mandir | Ahmedabad | વેલેન્ટાઇન બાબા એ સુ કહ્યું જાણો

9 417 просмотров · 4 г. назад
Sodha Pratik93
87,6 тыс. подписчиков
9 417 просмотров · 4 г. назад
અમદાવાદ: સમગ્ર વિશ્વમાં ભાવિક ભક્તો અને ધર્મપ્રેમીઓ જેમને બ્રહ્મચારી તરીકે પૂજે છે તે ભગવાન શ્રી હનુમાનજીના મંદિરે વેલેન્ટાઈન ડે નિમિત્તે એક સાથે પાંચ કપલ પ્રભુતામાં પગલાં પાડશે. જો વધુ કપલ રજિસ્ટ્રેશન કરાવે તો કદાચ 10 કપલ લગ્નગ્રંથિથી જોડાય તેવી શક્યતા છે. મેઘાણીનગરમાં આવેલા લગનિયા હનુમાન તરીકે પ્રખ્યાત આ મંદિર ખાતે ફક્ત અમદાવાદના જ નહીં પરંતુ મુંબઈ, ઉદેપુર, સિરોહી, સહિત બહારગામના કપલ પણ પ્રભુતામાં પગલાં પાડવા માટે આવે છે. આ મંદિરે દર મહિને 50 જેટલા કપલ લગ્નગ્રંથિથી જોડાય છે. મેઘાણીનગરમાં આવેલા અનોખા હનુમાન મંદિરે લગ્ન માટે ઉંમરના પુરાવા, સાક્ષી, ID પ્રૂફ જરૂરી છે અહીં લગ્નથી દાંપત્યજીવન સફળ રહેવાની માન્યતા છે લગ્ન માટે1500 સુધી ફી, ગરીબોને ફીમાંથી માફી ❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️ કોર્ટ મેરેજ, હિન્દૂ લગન વિધી મુજબ રીત સર કરી આપવામા આવશે જો તમારે પણ લગન કરવા હોય એ પણ કાયદેસર ની કાર્યવાહી કરીને તો તમે પણ આવીને મહારાજ ના આર્શીવાદ થઈ અને લગનીયા હનુમાંનજી ના આશીર્વાદ થી નવીજી ફી ચૂકવી ને લગન કરી શકો છો..લગન માટે જે પણ પુરાવા જોઈયે એ તમારે આપવા પડશે.. ❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️ ઇન્ટરનેશનલ એવોર્ડ વિજેતા ડો.મહંત શ્રી હીરાભાઈ જગુજી.(બાપુ) મો.ન.9327062704 સરનામું👉જય શ્રી હનુમાન દાદા મંદિર (લગનીયા હનુમાન મંદિર), કોર્ટ કમ્પાઉન્ડ એ/8 ન્યુ મેન્ટલ ઓફિસીસ મેઘાણીનાગર અમદાવાદ 380016 ❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️ આ વીડિયો ઓણ જોઈ શકો છો 1 ambaji ma no itihas ambaji temple 👇 ______________________________________    • Amabaji temple || Amba Ma Nu Mandir| Amaba...   ______________________________________ 2.👉Marida Vadi maa meldi maa no itihas ______________________________________ Link⚡   • મરીડા વાળી માં મેલડી નો ઇતિહાસ 2022| Raj R...   _____________________________________ ______________________________________ 3👉⚡ Ahemdabad Ravivari bazar Link    • Ahemdabad Biggest All in One Market 😍 || B...   ______________________________________ ______________________________________ 4👉 Ahemdabad Ravivari bazar full video link    • Видео   ______________________________________ ______________________________________ 5👉 the Enjoy City Water park full video link    • The Enjoy City Water Park| Valvod |Borsad ...   ______________________________________ ______________________________________ 6👉 Rathyatra ma kevi Taiyari kari hati. joiyi lo.    • Ahmedabad Rathyatra 2022: અમદાવાદ રથયાત્રા...   _____________________________________ _____________________________________ 7 માઉન્ટ આબુ માં ફરવા લાયક જગ્યા ઓ 👇🏻👇🏻    • Mount Abu Tour Guide | Places to visit in ...   _____________________________________ 8 ડોન હિલ સ્ટેશન 😍 👇🏻👇🏻    • Don Hill station Gujarat |Don Hill Station...   _____________________________________ 9 Ramvan Rakot taiyar thayu ke nai jovo 👇👇    • Видео   _____________________________________ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 10 દ્વારકા ધીશ મંદિર નો ફુલ વેડિઓ    • Dwarka Temple દર્શન |  Dwarka દ્વારકા સંપૂ...   __________________________ 11 ડાકોર મંદિર નું ફુલ વીડિઓ    • Dakor temple Visit | | Dakor Mandir  Darsh...   __________________________ 12. સીમલજ પગલાં મંદિર દર્શન    • શ્રી રણછોડરાય પગલાં મંદિર -લીમડાની એક ડાળ ...   __________________________ 13 .Pedestrian foot bridge opning vedio    • Atal Pedestrian Bridge  (Riverfront Foot O...   __________________________________________________ 💌💌💌💌💌💌💌💌💌💌💌💌💌💌 shriram #mahakaal #lordshiva #jaibajrangbali #ramayan #kedarnath #jaimahakal #instagram #vishnu #lordrama #bhakti #hindutva #hindutemple #jai #ganesh #hanumangarh #salasarbalaji #mahabharat #sanatandharma #siyarambhalaji #mahabharat #sanatandharma #siyarambhalaji #mahabharat #sanatandharma #siyarambharatdu #temple #lordkrishna #incredibleindia #hanuman #hindu #mahadev #ram #shiva #hinduism #india #hanumanji #krishna #harharmahadev #bajrangbali #jaishreeram #god #bholenath #hanumanchalisa #mahakal #jaihanuman #lordhanuman #jaishriram #shiv #love #omnamayamanyavanashiva #mahadev #hanumantemple #hanumanasana #om #ayodhya #shreeram #hanuman #hindu #mahadev #ram #shiva #hinduism #india #hanumanji #krishna #harharmahadev #bajrangbali #jaishreeram #god #bholenath #hanumanchalisa #mahakal #jaihanuman #lordhanuman #jaishriram #shiv #love #omnamayamanyavanashiva #mahadev #hanumantemple #hanumanasana #om #ayodhya #shreeram શનિવાર ના હનુમાનજી ના દર્શન શનિવાર ના દર્શન2022 Best marriage place in ahemdabad #lagania hanuman mandir #lagania hanuman mandir #lagania hanuman mandir લગનીયા હનુમાન મંદિર નો ઈતીહાસ લગનીયા હનુમાન મંદિર અમદાવાદ લગનીયા હનુમાન મંદિર મેઘાણી નગર અમદાવાદ વેલેન્ટાઇન બાબા મંદિર અમદાવાદ વેલેન્ટાઇન હનુમાનજી મન્દિર અમદાવાદ valentine baba temle ahemdabad valentine baba hanuman temple લગનીયા હનુમાન મંદિર અમદાવાદ | Laganiya Hanuman Mandir | Ahmedabad ... 2022 Unic Hanuman Mandir in Ahmedabad ।। Ahmedabad Valentine Temple ... laga... lagania hanuman mandir, Ahmedabad, gujarat, 1:50 यहां हनुमानजी कराते हैं प्रेमी जोड़ों की शादी Unic Hanuman Mandir in Ahmedabad ।। Ahmedabad Valentine Temple ... YouTube · #Laganiya Hanuman Mandir Meghaninagar | #valantine baba . ગુજરાતમાં અહીં 'હનુમાનજી' પ્રેમી યુગલોનાં લગ્ન કરાવી આપે છે, હવે મંદિર સંકટમાં At this Ahmedabad temple, Lord Hanuman helps couples to get married |2022