EP- 30 / મીરાંબહેન / Bharat Mehta / નવજીવન Talks / Navajivan Trust
Navajivan Trust
0:00 / 0:00
EP- 30 / મીરાંબહેન / Bharat Mehta / નવજીવન Talks / Navajivan Trust
4 300 просмотров · 3 г. назад
Navajivan Trust
13,8 тыс. подписчиков
4 300 просмотров · 3 г. назад
બ્રિટનના બ્રિટિશ પરિવારમાં જન્મેલાં મેડલીન સ્લેડ મહાત્મા ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈ ભારત આવ્યાં. શાકાહારી બન્યાં અને ખાદી પહેરતાં થયાં. બાપુએ એમને મીરાંબહેન નામ આપ્યું. સ્વાતંત્ર્યચળવળમાં મીરાંબહેનની મુખ્ય ભૂમિકા રહી છે. ગાંધીજીનાં અનુયાયી એવાં મીરાંબહેનની જીવનકથા બહુ રસપ્રદ છે.
‘નવજીવન Talks’માં વક્તા તરીકે ગુજરાતી ભાષાના જાણીતા વિવેચક સંપાદક શ્રી ભરત મહેતા પધાર્યા હતા. પોતાના અભ્યાસપૂર્ણ વક્તવ્ય બદલ ભરત મહેતા યુવા વાચકો અને અભ્યાસુઓમાં અત્યંત પ્રિય નામ.
‘યાત્રા: મેડલીન સ્લેડથી મીરાંની’ વિષય અંતર્ગત ભરત મહેતાએ મીરાંબહેન વિશે અદભૂત વક્તવ્ય આપ્યું.
ભરતભાઈએ પોતાની લાક્ષણિક શૈલીમાં શ્રોતાઓને મીરાંબહેનની યાત્રામાં સહભાગી બનાવ્યા અને રસાળ આસ્વાદ કરાવ્યો.