Перейти к содержимому

તરણેતરના મેળામાં ભવ્ય ધજા આરોહણ બાદ સુરેન્દ્રનગર પોલીસનો રાસ ગરબા મહોત્સવ 🥁TarnetarNoMelo

JD group digital

0:00 / 0:00

તરણેતરના મેળામાં ભવ્ય ધજા આરોહણ બાદ સુરેન્દ્રનગર પોલીસનો રાસ ગરબા મહોત્સવ 🥁TarnetarNoMelo

12 159 просмотров · 1 день назад
JD group digital
14,6 тыс. подписчиков
12 159 просмотров · 1 день назад
સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ અને વિશ્વવિખ્યાત તરણેતરના મેળામાં ભવ્ય ધજા આરોહણ બાદ એક અનોખો નજારો જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા મેળાના પ્રાંગણમાં ભવ્ય 'રાસ ગરબા મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અધિકારીઓ અને જવાનોએ ફરજની સાથે-સાથે પરંપરાગત ગરબા ગાઈને ભારે રમઝટ બોલાવી હતી. જુઓ આ સુંદર અને ઉત્સાહભર્યો વિડિયો Tarnetar Mela 2026, Tarnetar no Melo, Surendranagar Police Garba, Police Ras Garba Mahotsav, Tarnetar Mela Garba, Gujarat Tourism, Gujarati Garba, Surendranagar District Police, તરણેતરનો મેળો, સુરેન્દ્રનગર પોલીસ ગરબા, રાસ ગરબા મહોત્સવ, લોકમેળો, ગુજરાતના મેળા #TarnetarMela #SurendranagarPolice #GarbaMahotsav #TarnetarNoMelo #GujaratTourism #GarbaRamzat #GujaratiCulture #PoliceGarba #Lokmela