😱 Ashish એ ₹2.5 લાખનો iPhone 18 Pro Max લીધો! 📱🇨🇦 | Vlog 18
Mayuri In Canada 🇨🇦
0:00 / 0:00
😱 Ashish એ ₹2.5 લાખનો iPhone 18 Pro Max લીધો! 📱🇨🇦 | Vlog 18
1 015 просмотров · 13 дней назад
Mayuri In Canada 🇨🇦
547 подписчиков
1 015 просмотров · 13 дней назад
🇨🇦 Welcome to Mayuri in Canada | Vlog 18 ❤️
🙏 જય સ્વામિનારાયણ મિત્રો! ❤️
કેમ છો બધા? આશા છે કે બધા મજામાં હશો! 😊
આજના વ્લોગમાં અમે Canada માં ફોન ખરીદવા માટે નીકળ્યા છીએ! 📱😍
પણ જે ફોન લેવા ગયા હતા એ તો મળ્યો જ નહીં! 😱 તો પછી કયો ફોન ખરીદ્યો? કેટલા ડોલરનો પડ્યો? 💸
આજના વ્લોગમાં તમને બતાવીશું કે Canada માં મોબાઈલના સ્ટોર કેવા હોય છે, અહીં ફોનના ભાવ કેટલા હોય છે અને અમારી ફોન શોપિંગનો આખો અનુભવ! 🇨🇦
તો આખો વ્લોગ છેલ્લે સુધી જરૂર જોજો અને જાણજો કે આખરે આશિષે કયો ફોન ખરીદ્યો! 🎁📱
❤️ વ્લોગ ગમે તો LIKE 👍, SHARE અને અમારી YouTube ચેનલ Mayuri in Canada ને SUBSCRIBE કરવાનું ભૂલતા નહીં! 🔔
💬 Comment માં જરૂર જણાવજો કે તમને કયો ફોન સૌથી વધારે ગમે છે?
#MayuriInCanada #Vlog18 #GujaratiVlog #CanadaVlog #PhoneShopping #CanadaLife #GujaratiFamily #IndianFamilyInCanada #MobileShopping #GujaratiYouTuber #gujjuincanada #gujjuvlogger #gujjuloveguru