Перейти к содержимому

યુગે યુગે લેજો અવતાર || 👇લખેલ || yuge yuge le jo avtar || 🙏krisna bhajan 🙏

Sarus bhajan bhakti

0:00 / 0:00

યુગે યુગે લેજો અવતાર || 👇લખેલ || yuge yuge le jo avtar || 🙏krisna bhajan 🙏

3 823 просмотра · 2 дня назад
Sarus bhajan bhakti
3,14 тыс. подписчиков
3 823 просмотра · 2 дня назад
યુગે યુગે લેજો અવતાર || 👇લખેલ || yuge yuge le jo avtar || 🙏krisna bhajan 🙏 🎤 Sung by: Jalpa Rathod 📺 Channel: Sarus Bhajan Bhakti 🔔 Subscribe now:     / @sarusbhajanbhakti  ​ 🕉️ Language: Gujarati | Bhajan | Devotional Song 📄 Disclaimer: I do not own the original composition or lyrics. This bhajan is sung in my own voice (Jalpa Rathod) for devotional and educational purposes only. **Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976**, allowance is made for "fair use" for purposes such as education, spirituality, and research. 🙏 This recording is purely spiritual and non-commercial ................. લખેલ........... નંદા જશોદાને ઘેર ભગવાન પ્રગટ થયા છે શ્રાવણ માસની અંધારી રાત‌ છે આઠમ ને બુધવાર ભગવાન પ્રગટ થયા છે આપો‌ વધામણી નંદબાવાને આપશે ગાયો ના દાન‌ ભગવાન પ્રગટ થયા છે આસોપાલવના તોરણ બંધાવો કેળવો ના રોવાનો સ્તંભ ભગવાન પ્રગટ થયા છે ઢોલ નગારા ને નોબત વાગે છે વાગે છે શરણાયું ના સૂર ભગવાન પ્રગટ થયા છે દહીં તે દૂધના ઉડે છે છાંટણા મહિલાની રેલમ છેલ ભગવાન પ્રગટ થયા છે તેડાવો ગોપીઓને તેડાવો ગોવાળિયા ઉડાડે અબીલ ગુલાલ ભગવાન પ્રગટ થયા છે સોનાની થાળીમાં ઉતારો આરતી નમે છે નર ને નાર ભગવાન પ્રગટ થયા છે તેડાવો જોષીડાને જોવડાવો જોષ શું  રે ધરાવશુ એના નામ ભગવાન પ્રગટ થયા છે માધવ દાસ ના સ્વામી શામળિયા યુગે યુગે લેજો અવતાર ભગવાન પ્રગટ થયા છે નંદ જશોદાને ઘેર ભગવાન પ્રગટ થયા છે 🌹🌺🌹 #sarusbhajanbhakti​ #jalparadhod​ #krisnabhajan 🌹🌺🌹 ....................... 🙏Jay shree krishna🙏.........