Перейти к содержимому

લીલી પરિક્રમા 84 kosh Vraj Yatra 2026 | SharadBavashree | Pushtimarg Braj Yatra | Barsana | Mathura

EXPLORIUS GUJJU

0:00 / 0:00

લીલી પરિક્રમા 84 kosh Vraj Yatra 2026 | SharadBavashree | Pushtimarg Braj Yatra | Barsana | Mathura

4 246 просмотров · 15 ч назад
EXPLORIUS GUJJU
8,2 тыс. подписчиков
4 246 просмотров · 15 ч назад
🙏 ૮૪ કોષ વ્રજ યાત્રા ૨૦૨૬ | Day 19 🙏 વ્રજધામની પાવન યાત્રાના 19મા દિવસે આજે આપણે દર્શન કરીશું સુનહરાની કદમખંડી અને દેહકુંડ થઈ બરસાનાની દિવ્ય ભૂમિના. 🌸🙏 વ્રજની પવિત્ર ધરતી, શ્રી રાધા રાણીની કૃપા અને ભક્તિથી ભરપૂર આ યાત્રાના દરેક દર્શનનો આધ્યાત્મિક અનુભવ આ વીડિયોમાં માણો. ❤️ ૮૪ કોષ વ્રજ યાત્રા ૨૦૨૬ 📍 Day 19 – સુનહરાની કદમખંડી | દેહકુંડ થઈ બરસાના જો તમને વ્રજ યાત્રા, પુષ્ટિમાર્ગ, વ્રજધામના દર્શન અને આધ્યાત્મિક યાત્રાના વીડિયો ગમે છે તો EXPLORIUS GUJJU ચેનલને Subscribe કરો અને વીડિયો Like & Share કરવાનું ભૂલશો નહીં. 🔔 રાધે રાધે 🙏🌺 જય શ્રી કૃષ્ણ ❤️ #VrajYatra2026 #84KoshVrajYatra #BrajYatra #Barsana #RadhaRani #Pushtimarg #Vallabhkul #LiliParikrama #BrajDham #EXPLORIUSGUJJU