Aditya નો Mood ખરાબ હતો… પણ મને Selfie Stick તો જોઈએ જ! 😂❤️ | Sanje Italy ✈️🇮🇹
Aayushi Patel
0:00 / 0:00
Aditya નો Mood ખરાબ હતો… પણ મને Selfie Stick તો જોઈએ જ! 😂❤️ | Sanje Italy ✈️🇮🇹
7 335 просмотров · 1 месяц назад
Aayushi Patel
18,9 тыс. подписчиков
7 335 просмотров · 1 месяц назад
Vienna નો આ છેલ્લો દિવસ પણ એકદમ મજેદાર રહ્યો ❤️🇦🇹
Weather સરસ હતું એટલે ફરી એકવાર Vienna explore કરવા નીકળી ગયા… પણ આખા દિવસનો main mission હતો , નવો Selfie Stick શોધવાનો! 😂
Selfie Stick તૂટી ગયો હતો અને એને શોધતા શોધતા Aditya નો mood પણ બગડી ગયો હતો 😭😂 વચ્ચે થોડો cute જગડો, ઘણી મસ્તી અને finally… Selfie Stick મળી જ ગયો! 😍🙌🏻
અને પછી સાંજે Vienna ને bye-bye કરીને Italy ની flight પકડવા airport નીકળી ગયા ✈️🇮🇹
Vienna ખરેખર અમને બહુ જ ગમ્યું ❤️
આ Mini Vlog માં અમારી સાથે આ આખો fun-filled last day enjoy કરજો! 🥰
#Vienna #Austria #Italy #TravelVlog #MiniVlog #CoupleVlog #GujaratiVlog #TravelWithUs