Bhavnagar District Bank Fraud : ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાં ₹7.34 કરોડનું ફ્રોડ, 4 હોદ્દેદારો બરતરફ
India News Gujarat
0:00 / 0:00
Bhavnagar District Bank Fraud : ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાં ₹7.34 કરોડનું ફ્રોડ, 4 હોદ્દેદારો બરતરફ
3 646 просмотров · 20 ч назад
India News Gujarat
165 тыс. подписчиков
3 646 просмотров · 20 ч назад
Bhavnagar District Bank Fraud : ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાં ₹7.34 કરોડનું ફ્રોડ, 4 હોદ્દેદારો બરતરફ
Bhavnagar District Cooperative Bank (ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક) માં 7.34 Crore Rupees ના Cyber Fraud, Financial Irregularities અને Recruitment Malpractices ના Allegations બાદ State Registrar એ Big Action લીધી છે. Bank Chairman, Vice Chairman સહિત 4 Top Officials ને તાત્કાલિક Effect થી Post પરથી Dismiss કરવામાં આવ્યા છે. Cooperative Leader Bhikhabhai Zhazhadia એ High Court માં Complaint કર્યા બાદ State Registrar દ્વારા Gujarat Cooperative Societies Act Section 76(B) Under Action લેવાઈ છે. 4 Top Officials ને Dismiss કર્યાના માત્ર 24 Hours માં જ Gariadhar ના Ex-MLA અને Ex-Chairman Keshubhai Nakrani ને ફરી Chairman અને Ajitsinh Gohil ને Vice Chairman તરીકે 5 Months ની Term માટે Appoint કરાયા છે.
#bhavnagar #bhavnagardistrictbank #keshubhainakrani #cooperativebank #cyberfraud #bhavnagarnews #gujaratinews #breakingnews #politicalnews #localnews #localnews #latestnews #indianewsgujarat #gujaratnews #todaygujratinews
Please Visit For More Information :-
website : https://indianewsgujarat.com
Facebook: / ingujarati
YouTube : / indianewsgujarat
Twitter: / in_gujarati
Instagram: https://www.instagram.com/ingujarati/...