Перейти к содержимому

મારા વાલા નું વલોણું llકીર્તન લખેલ છેll જયશ્રીબેન બાળધા #shreeharisatsang #kirtan #bhajan # #bhakti

શ્રી હરિ Satsang

0:00 / 0:00

મારા વાલા નું વલોણું llકીર્તન લખેલ છેll જયશ્રીબેન બાળધા #shreeharisatsang #kirtan #bhajan # #bhakti

855 425 просмотров · 3 года назад
શ્રી હરિ Satsang
77,5 тыс. подписчиков
855 425 просмотров · 3 года назад
#shreeharisatsang #kirtan #bhajan #mahadev #bhajan #bhakti #ram #જયશ્રીબેનબાલધા #jayshreebenbaldha #newkirtan #satsang #samudarvalonu #maravalanuvalonu #kirtan mara vahla nu valonu.... ચકુભાઈ તો જાત્રા કરે,વાલો ઘરના કામ કરે,સાસુ ઓર્ડર આપે    • સસરાજી તો વખાણ કરે ll કીર્તન લખેલ છે #જયશ્...   મને માગેલી છાંંશનો ભાવેદૂઝાણા દેજો દીના નાથ    • મને માગેલી છાંંશનો ભાવેદૂઝાણા દેજો દીના ના...   સમુદ્ર વલોણું મારા વ્હાલા એ વલોવ્યો, વલોણાની રમઝટ જામી રે, મારા વાલા નું વલોણું, મેરુ પર્વત ને વચમાં રે લીધો, શેષનાગ ના નેતરા કીધા રે, મારા વાલા નું વલોણું... પેલુ રે વલોણું બ્રહ્મા એ વલ્લાવ્યું, વલોણા માં વેદપુરાન નીકળ્યા રે, મારા વાલા નું વલોણું, વેદપુરાન લઇ ને વાલા બ્રહ્મલોકમાં આવ્યા, બ્રાહ્મણોને વેદ પુરાણ સોપિયા રે, મારા વાલા નું વલોણું, બીજું રે વલોણું વિષ્ણુ એ વલોવ્યો, વલોણામાં લક્ષ્મીજી નીસરિયા રે, મારા વાલા નો વલોણું... લક્ષ્મીજીને લઈને વિષ્ણુ વૈકુંઠમાં આવ્યા, લક્ષ્મીનારાયણ કેવાણા રે, મારા વાલા નો વલોણું... ત્રીજું રે વલોણું ભોળાનાથે વલોવ્યું, વલોણામાં ઝેર પ્યાલા નીસરિયા રે, મારા વાલા નું વલોણું, દેવો રે ભાગ્યને દાનવો રે ભાગ્યા, ભોળાનાથે કંઠમાં સમાવ્યું રે, મારા વાલા નું વલોણું... ઝેર હલહાલ કંઠમાં સમાવ્યું, નીલકંઠ મહાદેવ કેવાણા રે, મારા વાલા ને વલોણું... ચોથું વલોણું દેવ દાનેવ એ વલોવ્યો, વલોણામાં અમૃત પ્યાલા નિશરીયા રે, મારા વાલા નો વલોણું, દેવો રે દોડીયા ને દાનો રે દોડ્યા, વિષ્ણુ એ મનમાં વિચાર્યું રે, મારા વાલા નું વલોણું... નર મટીને વાલો નારી જ બન્યા, વિષ્ણુ એ મોહિની રૂપ ધરિયું રે, મારા વાલા નો વલોણું... રૂપ અનુપ એવું વાલે ધરીયું, દાનવો ને મોહમાં ભરમાવ્યા રે, મારા વાલા નું વલોણું, અમૃતા નો પ્યાલો ચાર જગ્યાએ છલકાયો, ચારધામમાં કુંભ મેળા રસિયા રે, મારા વાલા ને વલોણું... નાસિક ને અલ્હાબાદ ઉજ્જૈન ને હરિદ્વાર, સારેધામમા કુંભમેળા કીધા રે, મારા વાલા નો વલોણું... વાલા નું વલોણું કોઈ ભાવ ધરીને ગાશે, વાહલા ની ચરણે જાશે રે મારા વાલા નો વલોણું.. વાલા નુ વલોણું મારા હરિનો વલોણું, વલોણા ની રમઝટ જામી રે, મારા વાલા નો વલોણું...