Перейти к содержимому

कांची माटी | KACHI MATI | Jain Bhakti Song | Ankit Ganeshpura | Paryushan 2026

Ankit Ganeshpura

0:00 / 0:00

कांची माटी | KACHI MATI | Jain Bhakti Song | Ankit Ganeshpura | Paryushan 2026

15 859 просмотров · 11 дней назад
Ankit Ganeshpura
143 подписчика
15 859 просмотров · 11 дней назад
कांची माटी | KACHI MATI - Jain Bhakti Song 🎵 Paryushan-2026 Special | Original Jain Devotional Music Singer & Lyricist: Ankit Ganeshpura WhatsApp: +918866736873 (For Event Bookings & Collaborations) Music Arrangement: Tejash Patel – Aroma Studio Video: Gajmani Photography Sponsored by: R & Sons Presented on: Parvadhiraaj-2026 ABOUT THIS SONG: "कांची माटी" एक भावसभर जैन भक्ति रचना है जो जीवन, संस्कार और आत्मचिंतन को स्पर्श करती है। इस पवित्र पर्यूषण अवसर पर यह रचना समर्पित है। Original Tune Reference: धुन: "Pa Pa Pagli" All due credit to original creators. KEY TIMESTAMPS: 0:00 - Intro & Invocation 1:20 - Main Chorus (कांची माटी छूँ मुजने...) 3:45 - Outro & Devotional Offering CONNECT WITH ANKIT: WhatsApp: +918866736873 Instagram: https://www.instagram.com/ankit_ganeshpura... SEEKING: Event invites for Paryushan celebrations, spiritual events, Jain programs in Mumbai & Surat. Lyrics (તર્જ : પા પા પગલી) તારા ઉપકારની ગણતરી ક્યાંથી કરું દાદા , કે શ્વાસે શ્વાસે તારું ઋણ વધતું જ જાય છે... હું તો વારંવાર ભૂલો પડતો રહ્યો છું દાદા ,પણ તું હંમેશા મને રાહ બતાવતો જ જાય છે... મારાં કષાયો નો ભાર મને ઝુકાવી રહ્યો છે દાદા ,પણ તારી વાણી નુ શ્રવણ મને ઊંચે ને ઊંચે લઇ જાય છે... તારી કરુણા ના એક બુંદ ને પાત્ર પણ નથી હું દાદા , છતાંય તું અનરાધાર વરસતો જ જાય છે... માંગુ શુ તારી કને ? તે આપ્યું વણમાંગે મને. "નાદાન" છુ સમજી શક્યો નાં હું તો તારા સ્નેહ ને અંધારઘેરી આ નિશા મા દીપ થઇ ને તું મળ્યો મારાં જીવન ની રાહ માહે તેજ થઇ તું જળહળ્યો કાચી માટી છું મુજને આપો ને આકાર શમણું જન્મો જન્મ નુ કરાવો ને સાકાર ઓહોહો................મારા દાદા ઓહોહો............... મારા દાદા 1)...રંગો ની આ દુનિયા હવે પળવાર પણ ગમતી નથી. નશ્વર આ સુખ નો સાથ છે. પછી ક્યાય પણ શાંતિ નથી. થાકી ગયું આ મન હવે, મૃગજળની પાછળ દોડતા, આપો એ શીતળ છાવ જ્યાં, પામું હું નિર્મળ આત્મા. 2)...આ વેદના ભવોભવ ની લઈ સંસાર મા આવ્યો છું હું. પુણ્યોદયે મળ્યો સંગ તારો રાખજે હવે પાસ તું. ફેંકાઈ જઉં નાં હું ફરી ભવભ્રમણ નાં તોફાન મા. હવે એટલું તું ધ્યાન મારું રાખજે પરમાત્મા. કાચી માટી છું મુજને આપો ને આકાર શમણું જન્મો જન્મ નુ કરાવો ને સાકાર... (2) ઓહોહો................મારા દાદા ઓહોહો................ મારા દાદા Jai Jinendra! 🙏 #KachiMati #JainBhakti #Paryushan2026 #AnkitGaneshpura #JainMusic #JainDevotional #BhaktiSang #SpiritualMusic #JainStavan #ParyushanSpecial #JaiJinendra