Tetudo 3 | Geeta Rabari | Rahul Munjariya | New Gujarati Garba 2026 | Sur Sagar Music |
Sur Sagar Music
0:00 / 0:00
Tetudo 3 | Geeta Rabari | Rahul Munjariya | New Gujarati Garba 2026 | Sur Sagar Music |
22 639 просмотров · 8 часов назад
Sur Sagar Music
2,66 млн подписчиков
22 639 просмотров · 8 часов назад
TETUDO 3 | ટેટુડો 3
SUR SAGAR MUSIC PRESENTS
“મારી સૈયર ને સંગાથ ટેટુડો લેવો સે…
મારે રમવું આખી રાત ટેટુડો લેવો સે!” 🥁❤️
ટેટુડો 3માં ગરબો જ મુખ્ય પાત્ર છે!
રાહુલ મુંજારિયાના સંગીત, ગીતા રબારીના અવાજ અને ભરત રામીના શબ્દોમાં સખીઓનો સંગાથ અને પ્રભાત સુધી રમવાનો ઉમંગ જીવંત બને છે. આ વિડિયોમાં નૃત્યકારો કેન્દ્રસ્થાને છે—તેમના પગલાં, હાવભાવ અને તાલમેળ જ અમારી વાર્તા કહે છે.
આ ઉજવણીમાં એ વડીલોનું પણ સ્થાન છે, જેઓ જીવનભર ગરબે રમ્યા છે. ઉંમર કે શારીરિક મર્યાદાને કારણે પગલાં પહેલાંની જેમ ન ભરી શકે, છતાં સંગીત સાથેનો તેમનો સંબંધ જીવંત છે. વ્હીલચેરમાં બેઠાં હાથ હલાવીને, માથું ડોલાવીને અને તાલને અનુભવીને તેઓ પણ ટેટુડોનો હિસ્સો બને છે. ગરબાનો આનંદ દરેક પેઢીનો છે—આ વર્તુળમાં સૌનું સ્થાન છે. ❤️
In TETUDO 3, the dance itself is the lead.
For the first time, Sur Sagar Music presents a Garba video with no single lead performer. The Garba Divas take the spotlight together, their movement, expressions and shared energy carrying the film. Rahul Munjariya’s music, Geeta Rabari’s voice and Bharat Rami’s lyrics invite everyone to dance until dawn.
We also honour the older generation who have danced Garba throughout their lives. Age or disability may have changed how they move, but their connection to the music remains. Seated in their wheelchairs, moving their hands and nodding to the rhythm, they are part of the celebration. There is more than one way to dance—and everyone belongs in the circle. ❤️
🎧 Out now on all major audio platforms.
Make your reels with the official TETUDO 3 audio, tag Sur Sagar Music and tell us your favourite moment!
AUDIO CREDITS
Music, Composition & Production: Rahul Munjariya
Singer: Geeta Rabari
Lyrics: Bharat Rami
Rhythm Arrangement: Kalim Shaikh
Tabla: Kalim Shaikh, Lav Kansara
Dholak: Kalim Shaikh, Dinesh Bairva, Lav Kansara
Hand Dhol: Kalim Shaikh, Dinesh Bairva, Jayesh Solanki
Daff: Kalim Shaikh, Dinesh Bairva, Jayesh Solanki, Ravi Chavda
Mandolin: Chandrakant Bhai
Shehnai: Omkar Dhumal
Banjo: Mehul Barot
Guitars & Bass: Sanket Khandekar
Mix & Master: Rakesh Munjariya
Assistant: Rohit Thakor
VIDEO & CREATIVE CREDITS
Production: Wings Entertainment
Concept & Direction: Umang Pandit & Chintan Prajapati
Choreography: Umang Pandit & Team
DOP & Editor: Naren Bombay
Drone Shots: Sunny Thaker (birdeye)
BTS & Still Photography: Kaushal Prajapati
Creative Designs: Jey Artist
Costume Designer: Kalasutra by Jeni
Make-up: Anu Beauty Care
Lights: Aarti Lights, Ahmedabad
Decor: WingsDecor
Filming Location: Bindu Sarovar — Matrugaya Tirth, Siddhpur, Gujarat
Production Assistants:
Anand Thaker, Arpita Thaker, Sanjay Pariyar, Yash Makwana, Parth Thaker, Nishith Prajapati, Kishansinh Darbar & Vinay Prajapati
DANCERS — GARBA DIVAS
Diya Jani, Shreeja Thakkar, Nayasha Patel, Vira Acharya, Swara Patel, Divya Thakkar, Jinal Bhavsar, Shikha Patel, Shreesha Raval, Dimple Patel, Mittal Patel, Kashvi Modi, Arti Jani, Kashish Chelani, Bhakti Barot, Jainee Panchal, Dhruti Acharya, Nilam Jani, Pal Jani, Jeel Kavar, Falguni Sheth, Suneha Patel, Janki Patel, Krisi Patel, Divya Patel, Juhi Sathvara, Bhakti Vadukar, Diya Patel, Kavya Patel, Vanshika Nayak, Feny Patel, Liza Patel & Vandana Soni
Special Thanks: All the Parents 🙏
LYRICS | ગીતના શબ્દો
મારી સખિયું ને સાહેલીયું રે
મારું હૈયું હિલોળે ચડિયું રે
તન નાચે મારું મન નાચે
વાગે ધીનક ઘીન ઢોલ વાગે
રણકે પેજણીયુ રે
મારી સૈયર ને સંગાથ ટેટુડો લેવો સે
મારે રમવું આખી રાત ટેટુડો લેવો સે
ભલે થઈ જાતું પરભાત ટેટુડો લેવો સે
મારી સૈયર ને સંગાથ ટેટુડો લેવો સે
આવો સૌ આવો, મારા તાલ માં તાલ પુરાવો
ઢોલ વગડાવો, શરણાઈ ના સુર રેલાવો
જાઓ, બોલાવો, ગામ - ગામ ના લોક તેડાવો
રમો એવું રમો, આજ ધરતી ગગન ડોલાવો
રંગ જામ્યો એવો રંગ જામ્યો
હૈયે અનેરો ઉમંગ જામ્યો
લહેરે લટકણીયું રે
મારી સૈયર ને સંગાથ ટેટુડો લેવો સે
મારે રમવું આખી રાત ટેટુડો લેવો સે
ભલે થઈ જાતું પરભાત ટેટુડો લેવો સે
મારી સૈયર ને સંગાથ ટેટુડો લેવો સે
CONNECT WITH SUR SAGAR MUSIC
YouTube:
/ @sursagarmusicoriginal
Instagram:
/ sursagarmusic
Facebook:
/ sursagarmusic
TikTok:
/ sursagarmusic
Website:
https://www.indiabazaar.co.uk
Like, comment, share and subscribe for more music from Sur Sagar Music.
℗ & © 2026 Sur Sagar Music. All rights reserved.
Lyrics by Bharat Rami are original, not traditional or folk lyrics. Unauthorised copying, re-uploading or redistribution of this recording, video or lyrics is prohibited.
#Tetudo3 #GeetaRabari #GujaratiGarba #RahulMunjariya #SurSagarMusic #Navratri2026