Перейти к содержимому

ભજન લખાણ સાથે 🙏 🙏 શરદ પૂનમ ની રાતલડી આજે આવી. Sharad Punam ni rataldi aaje aavi...

DhruvDham

0:00 / 0:00

ભજન લખાણ સાથે 🙏 🙏 શરદ પૂનમ ની રાતલડી આજે આવી. Sharad Punam ni rataldi aaje aavi...

256 просмотров · 8 часов назад
DhruvDham
554 подписчика
256 просмотров · 8 часов назад
શરદ પૂનમનું કીર્તન શરદ પૂનમની રાતલડી આજે આવી રમીએ રાસ રમે રમે રે રાધા ક્રિષ્ના સખીઓને સંગાથ શરદ પૂનમની રાતલડી આજે આવી રમીએ રાસ વરસે અમૃત રે મન મૂકીને હેતની હેલી સાથ ચાંદો ઊગ્યો છે સોળે કળાએ ખીલીને રે આજ શરદ પૂનમની રાતલડી આજે આવી રમીએ રાસ ગગન આકાશમાં અમૃત ની ધારાઓ વર્ષે આજ ધરતી ઝૂલે છે આનંદના હર્ષે ઉલ્લાસે આજ શરદ પૂનમની રાતલડી આજે આવી રમીએ રાસ ચંદ્ર કિરણોની ચાંદી રે છંટાઈ રાતમાં આજ રૂપની રેલાતી નશીલી રંગત ભરાઈ આજ શરદ પૂનમની રાતલડી આજે આવી રમીએ રાસ તાળીઓના તાલે રે ધરતી ઘૂમતી રાતલડીમાં આજ રાસ રચ્યો છે રે વ્રજમાં જમાવી રાધા કૃષ્ણનો આજ શરદ પૂનમની રાતલડી આજે આવી રમીએ રાસ ગોપીઓ સંગે રે રાસ રમતો મોહન મારો આજ ગોપીઓ ભૂલી રે ભાન સંગે રમતા રાસે આજ શરદ પૂનમની રાતલડી આજે આવી રમીએ રાસ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏