Перейти к содержимому

Jignesh Barot | Odhani (Official Video) | જીગ્નેશ બારોટ | ઓઢણી | New Gujarati Bewafa Song 2025

Saregama Gujarati

0:00 / 0:00

Jignesh Barot | Odhani (Official Video) | જીગ્નેશ બારોટ | ઓઢણી | New Gujarati Bewafa Song 2025

13 555 987 просмотров · 10 месяцев назад
Saregama Gujarati
4,81 млн подписчиков
13 555 987 просмотров · 10 месяцев назад
Enjoy the song "Odhani" by Jignesh Barot. A song that will touch your heart! Only on ‪@SaregamaGujarati‬ Credits: Title: Odhani Singer: Jignesh Barot Producer: Red Velvet Cinema Artists: Jignesh Barot, Chhaya Thakor, Asha Panchal, Piyush Patel Concept: Purvi Vasava, Mayur Mehta Director: Mayur Mehta Music: Rahul Nadiya, Ravi Nagar Lyrics: Darshan Bajigar Editor: Devang Patni DOP: Hardilk Suthar Creative Producer: Dhyey Films & Team Technical Support: Jenish Talaviya Lights: Kalpesh Jadhav Makeup: Lata Patel Jignesh Barot Costume: Ekta J. Barot Production: Satish Thakor Crowd: Heena Masi Special Thanks: J. D. Bapu Lyrics: જતી વખતે મને ફરી ફરી જોતી મારા વગર ના રેતી ડોઢી નજરે મારા હોમી નજર રાખતી ઓઢણી માથે ઓઢી રોતી યાદ આવે છે મને તું ને તારી વાતો આવી શકે તો પાછી આવ ને પાછી આવને.. જતી વખતે મને ફરી ફરી જોતી હો જીંદગી કેવા કેવા સપનાં દેખાડે મળતા નથી એની માયા લગાડે હો જેના ઉપર વિતે એકલો જાણે જેના વગર વિતે એ શું જાણ હો યાદ આવે છે એની નથી એ ભૂલાતી આવી શકે તો પાછી આવ ને પાછી આવને.. હો તડકે હુકાતી હશે ઓઢણી એમની હો માં વાઈ રે યાદ આવે મારા પ્રેમ ની તું આવે તો ફરી જીવ માં જાન આવે જીદે ચડેલા આ હૈયા ને કોણ મનાવે હો જીંદગી એકલા થી નથી રે જીવાતી આવી શકે તો પાછ પાછી આવને… #jigneshkaviraj #odhani #saregamagujarati #jigneshbarot #jigneshbarotnewsong #bewafasong #lovesong #ગુજરાતીગીત Learn to sing in Sur with Padhanisa by Saregama. Download the app now and start your Riyaaz today - https://sarega.ma/pdns Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here https://s.sarega.ma/sleep Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel :    / saregamagujarati   Follow us on - Facebook:   / saregama   Twitter:   / saregamaglobal