Перейти к содержимому

પસલી દેવા ગયા ને ભીખુએ બનાવ્યા મસ્ત ભજીયા 😋 | બોખીરાના વઘારેલા ભાત અને ઘરનો ધૂમાડો | Family Vlog

Misha & Veer Family Village Iife

0:00 / 0:00

પસલી દેવા ગયા ને ભીખુએ બનાવ્યા મસ્ત ભજીયા 😋 | બોખીરાના વઘારેલા ભાત અને ઘરનો ધૂમાડો | Family Vlog

7 049 просмотров · 13 дней назад
Misha & Veer Family Village Iife
9,39 тыс. подписчиков
7 049 просмотров · 13 дней назад
આજનો દિવસ રહ્યો એકદમ મસ્ત અને મજેદાર ❤️ આજે અમે પસલી દેવા ઘરે ગયા, ત્યાં ભીખુએ બનાવ્યા ગરમા-ગરમ મસ્ત મજાના ભજીયા અને સાથે ખૂબ જ એન્જોય કર્યું 😋 પછી બોખીરા જઈને બનાવ્યા સ્વાદિષ્ટ વઘારેલા ભાત 🍚 અને ત્યારબાદ બેરણ જઈને ઘરના ધૂમજાડા કર્યા. આખો દિવસ પરિવાર સાથે મસ્તી, જમણવાર અને એન્જોયથી ભરેલો રહ્યો. ❤️ વિડિયો ગમે તો Like 👍 Share ❤️ અને Subscribe 🔔 કરવાનું ભૂલતા નહીં. #GujaratiVlog #FamilyVlog #GujaratiFamilyVlog #Palsi #Bhikhu #Bhajiya #Bokhira #VagharelaBhat #VillageVlog #GujaratiFood #DesiFood #FamilyTime #FullMasti #GujaratiYouTuber #DailyVlog