Перейти к содержимому

14 SEPTEMBER 2026 JET NEWS DAMAN

JET NEWS DAMAN

0:00 / 0:00

14 SEPTEMBER 2026 JET NEWS DAMAN

5 018 просмотров · 3 дня назад
JET NEWS DAMAN
38,9 тыс. подписчиков
5 018 просмотров · 3 дня назад
00:20 ભક્તિ અને ઉત્સાહના માહોલ વચ્ચે દમણમાં 200થી પણ વધુ પંડાલોમાં ગણેશ મહોત્સવનો ભવ્ય પ્રારંભ 02:37 દમણમાં તંત્રની કામગીરી ખાડામાં ગઈ, ગણેશોત્સવ માટે તૈયાર કરેલો માર્ગ માત્ર 3 દિવસમાં જ ધોવાયો 04:11દમણના નવા પોલીસ મથકમાં ભક્તિભાવપૂર્વક કરાઈ ગણેશ સ્થાપના, 11 દિવસ સુધી ચાલશે શ્રીજી પૂજા 05:33 કપરાડા તાલુકામાં સતત ત્રીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થયા 06:40 ગુંદલાવ હાઇવે પર બેકાબૂ આઇશર ટેમ્પો ખાડીમાં ખાબક્યો, સ્થાનિકોની સતર્કતાથી ચાલકનો બચાવ 07:58 પંચલાઈ હાઈવે પર હોટલ પુરોહિતના પાર્કિંગમાં ઊભેલી લક્ઝરી બસમાં ચોરી કરનાર આરોપી પકડાયો જેટ ન્યૂઝ દમણ સમગ્ર વલસાડ જિલ્લો અને બંને સંઘપ્રદેશોના તમામ સમાચારો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારું યુટ્યુબ ચેનલ / jetnewsdaman અમારું Email : jetnews.daman@gmail.com #daman #silvassa #umargam #vapi #valsad #kaprada #dharampur #Pardi #localnews #regionalnews #LatestNews #topnews #breakingnews #india