દશામાં પધારો મારે ઘેર મારું ઘર પેલું છે 🙏 Dashama Padharo Mare Gher #.Mataji Bhajan#| Krishna Bhajan
YAMUNA MANDAL
0:00 / 0:00
દશામાં પધારો મારે ઘેર મારું ઘર પેલું છે 🙏 Dashama Padharo Mare Gher #.Mataji Bhajan#| Krishna Bhajan
103 просмотра · 2 недели назад
YAMUNA MANDAL
472 подписчика
103 просмотра · 2 недели назад
🌺🌺🌺🌺🙏🌺🙏🌺🌺🌺🌺
#matajibhajan
#bestbhajan
#krishnasongs
દશામાં પધારો મારે ઘેર મારું ઘર પેલું છે | Dashama Padharo| Mare Gher | Mataji Bhajan | Krishna Bhajan 🙏
@krishnamandalbhayandar|
દશામાં પધારો મારે ઘેર મારું ઘર પેલું છે
મારા આંગણીયે સોનાના બાજોટ| બાજોટે બેસાડું મોરી માત મારું ઘર પેલું છે
દશામાં પધારો મારે ઘેર મારું ઘર પેલું છે
મારા તે ઘર માં નવરંગ ચુંદડી ચુંદડી ઓઢાડું મોરી માત મારું ઘર પેલું છે
દશામાં પધારો મારે ઘેર મારું ઘર પેલું છે
મારા તે ઘરમાં સોનાનો હારલો હારલો પેરાવું મોરી માત મારું ઘર પેલું છે
દશામાં પધારો મારે ઘેર મારું ઘર પેલું છે.
મારા તે ઘરમાં કાંબી ને કડલા કડલા પેરાવું મોરી માત મારું ઘર પેલું છે
દશામાં પધારો મારે ઘેર મારું ઘર પેલું છે.
મારા તે ઘરમાં ભાવના ભોજન ભોજન કરાવું મોરી માત મારું ઘર પેલું છે
દશામાં પધારો મારે ઘેર મારું ઘર પેલું છે.
મારા તે ઘરમાં પાનના બિડલા મુખવાસ કરાવું મોરી માત મારું ઘર પેલું છે.
દશામાં પધારો મારે ઘેર મારું ઘર પેલું છે.
મારા તે ઘરમાં હિંડોળા ખાટ છે. હિડોળે ઝૂલાવું મોરી માત મારું ઘર પેલું છે
દશામાં પધારો મારે ઘેર મારું ઘર પેલું છે
જય શ્રી કૃષ્ણ 🙏
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺