Перейти к содержимому

YDS Haridham Family Samuh Dhoon

Tara Jevo Parbhu Kya Made

0:00 / 0:00

YDS Haridham Family Samuh Dhoon

118 436 просмотров · 4 г. назад
Tara Jevo Parbhu Kya Made
6,3 тыс. подписчиков
118 436 просмотров · 4 г. назад
YDS UK Haridham Parivaar Family Dhhon જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે "સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઈ મંત્ર આજ બળિયો નથી, એ મંત્રે કાળા નાગનું ઝેર ના ચડે.... " ગુરુહરિ સ્વામીશ્રી કહે છે કે HardWork + Bhajan = Success જો આપણે સહુએ સ્વામીશ્રીને રાજી કરવા હશે જો તો એક રુચિ એક દિલ થી ધૂન ભજન કરવા પડશે, સ્વામીશ્રી હંમેશા કહે છે કે જો આપણે એક ડગલું એમના તરફ ચાલીશું તો પ્રભુ 99 ડગલાં સામેથી ચાલવા તૈયાર છે. આપણે સહુએ પ્રભુને પ્રભુના બળે પ્રભુના ગમતમાં જીવીને રાજી કરવા છે, જીતવા છે તો આજથી આપણે સહુ એ રોજ 30 મિનિટ એક સાથે એક સમયે ભજન કરવું છે ધૂન કરવી તો પ્રભુ આપણા કાર્યમાં ભળશે. સમય : 9Pm to 9:30PM Video Reference ‪@ShriHariAshram‬