Перейти к содержимому

Does sexual desire in women die after 50?

Devaki

0:00 / 0:00

Does sexual desire in women die after 50?

34 495 просмотров · 4 недели назад
Devaki
59,5 тыс. подписчиков
34 495 просмотров · 4 недели назад
શું 50-60 પછી સ્ત્રીઓનો SEX માં રસ ખતમ થઈ જાય છે? આજના #AskDevaki માં સવાલ છે 63 વર્ષના એક પુરુષનો. તેમની પત્નીની ઉંમર 57 વર્ષ છે. તેમનું કહેવું છે કે તેમની પત્નીને હવે sexમાં એટલો રસ કે excitement નથી જેટલો તેમને છે. તો શું આ ઉંમરે સ્ત્રીઓ sexual interest ગુમાવી દે છે? કે menopause પછી શરીર અને hormonesમાં થતા ફેરફારોને કારણે desire બદલાઈ શકે છે? Physical intimacy, emotional connection, stress, health, medicines અને relationship dynamicsની તેમાં શું ભૂમિકા હોઈ શકે? આ episodeમાં આપણે વાત કરીએ છીએ એક એવા વિષયની જેના વિશે couples ઘણી વાર એકબીજા સાથે પણ ખુલ્લીને વાત નથી કરતા: ageing, sex, intimacy અને mismatched sexual desire. યાદ રાખવું જરૂરી છે: ઉંમર વધે એટલે sexuality expire થઈ જાય એવું નથી. પરંતુ દરેક વ્યક્તિની sexual needs અને desire અલગ હોઈ શકે છે અને સમય સાથે બદલાઈ પણ શકે છે. તમારા જીવનમાં પણ કોઈ એવો સવાલ છે જે તમે કોઈને પૂછી શકતા નથી? Relationship, marriage, love, loneliness, family, career, self-worth કે જીવનની કોઈ પણ મૂંઝવણ હોય, #AskDevaki માટે તમારો સવાલ મોકલો: 📩 rjdevaki@gmail.com તમારી ઓળખ anonymous રાખવાની હોય તો emailમાં જરૂર લખજો. Subscribe to Devaki Official for more conversations that help us understand ourselves and each other better. #AskDevaki #Devaki #Relationships #Marriage #intimacy