Перейти к содержимому

તારી જરૂર છે slow version | Gujarati Romantic Folk Ghazal | Love Song | Original Song | Krunal Patel

Krunal Patel

0:00 / 0:00

તારી જરૂર છે slow version | Gujarati Romantic Folk Ghazal | Love Song | Original Song | Krunal Patel

48 просмотров · 2 нед. назад
Krunal Patel
3 подписчика
48 просмотров · 2 нед. назад
ક્યારેક જીવનમાં સફળતા, ઓળખ અને ઘણું બધું મેળવી લીધા પછી પણ દિલમાં એક ખાલી જગ્યા રહી જાય છે… એ ખાલી જગ્યા કોઈ વસ્તુથી નહીં, પણ એક એવા સાથીથી ભરાય છે — જેની સાથે જીતની ખુશી વહેંચી શકાય અને હારની પીડા હળવી થઈ શકે. જિંદગી તો જીવતા આવડે છે… એકલા રહીને પણ મને… પણ… દરેક પળને માણવા… મને તારા સાથની જરૂર છે… ❤️ “તારી જરૂર છે” — એક Gujarati romantic folk ghazal, જીવનમાં એવા સાથીની લાગણી વિશે, જેની સાથે માત્ર જીવન જીવવું નહીં, પરંતુ દરેક પળને દિલથી માણવી છે. 🎵 Song: તારી જરૂર છે 🎼 Genre: Gujarati Folk Ghazal / Acoustic / Romantic 🎙️ Original Lyrics & Concept ❤️ A song about companionship, love and sharing life's journey. જો આ ગઝલ તમારા દિલને સ્પર્શે, તો Like, Comment અને Share કરવાનું ભૂલશો નહીં. અને આવી વધુ ગુજરાતી રચનાઓ માટે Channel ને Subscribe કરો. ❤️ #તારીજરૂરછે #GujaratiGhazal #GujaratiSong #GujaratiMusic #GujaratiFolk #GujaratiPoetry #GujaratiShayari #GujaratiLyrics #RomanticSong #LoveSong #Ghazal #IndianMusic #OriginalSong #AcousticMusic #SoulfulMusic