Suratમાં Traffic Police ની દંડ વસૂલાત પર MLA Kumar Kananiએ CPને પત્ર લખ્યો | Lalkaar News |
Lalkaar News
0:00 / 0:00
Suratમાં Traffic Police ની દંડ વસૂલાત પર MLA Kumar Kananiએ CPને પત્ર લખ્યો | Lalkaar News |
537 просмотров · 1 день назад
Lalkaar News
53,7 тыс. подписчиков
537 просмотров · 1 день назад
Suratમાં Traffic Police ની દંડ વસૂલાત પર MLA Kumar Kananiએ CPને પત્ર લખ્યો | Lalkaar News |
Suratમાં ટ્રાફિક પોલીસની દંડ વસૂલાતની નીતિ સામે MLA Kumar Kananiએ સવાલો ઉઠાવ્યા છે. Varachhaથી Kapodra સુધી પોલીસની કામગીરી, ભારે વાહનો, દબાણો અને નંબર વગરની રિક્ષાઓ સામે કાર્યવાહી અંગે રજૂઆત કરવામાં આવી છે. હવે સવાલ એ છે કે CPને લખેલો પત્ર ટ્રાફિક પોલીસની કામગીરીમાં ફેરફાર લાવશે કે રજૂઆત માત્ર કાગળ પર જ રહી જશે? તમારા વિસ્તારની ટ્રાફિક સમસ્યા અંગે Comment Boxમાં અવાજ ઉઠાવો.
#MLA #KumarKanani #KishorKanani #Surat #SuratNews #SuratPolice #PoliceCommissioner #TrafficPolice #TrafficNews #GujaratNews #GujaratPolitics #Varachha #VarachhaRoad #TrafficRules #TrafficViolation #TwoWheeler #HeavyVehicles #Dumpers #Truck #AutoRickshaw #TrafficManagement #BreakingNews #LalkaarNews #LatestNews #Gujarat #lalkaar #lalkaarnews #lalkaarnewsgujarati
લલકાર ન્યૂઝના સોશિયલ મીડિયા સાથે જોડાવા ક્લિક કરો
Instagram: https://www.instagram.com/lalkaarnews...
Facebook: / lalkaarnews