દૂધપાક બનાવવાની સરળ રીત 😍 | 2.5 લીટર દૂધથી ક્રીમી દૂધપાક | Gujarati Doodhpak Recipe#@mummys_world
patel krupa
0:00 / 0:00
દૂધપાક બનાવવાની સરળ રીત 😍 | 2.5 લીટર દૂધથી ક્રીમી દૂધપાક | Gujarati Doodhpak Recipe#@mummys_world
24 просмотра · 3 нед. назад
patel krupa
73 подписчика
24 просмотра · 3 нед. назад
આજે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ, ક્રીમી અને સુગંધિત દૂધપાક 😍🥛
આ રેસીપીમાં 2.5 લીટર દૂધ, પલાળેલા ચોખા, કેસર, કસ્ટર્ડ પાઉડર, ડ્રાયફ્રૂટ્સ, ચારોળી, જાયફળ અને ખાંડનો ઉપયોગ કર્યો છે.
દૂધપાક એકદમ ટેસ્ટી અને પરફેક્ટ બનાવવા માટે આખી રેસીપી વિડિયોમાં step-by-step બતાવી છે. ❤️
વિડિયો ગમે તો Like 👍 | Share ↗️ | Subscribe ❤️ કરવાનું ભૂલતા નહીં.
તમારો દૂધપાક કેવો બન્યો એ Commentમાં જરૂર જણાવજો. 😊
#Doodhpak #DoodhPakRecipe #GujaratiRecipe #GujaratiFood #GujaratiRecipes #દૂધપાક #દૂધપાકરેસીપી #SweetRecipe #IndianSweets #HomemadeSweets #CookingGujarati #RecipeGujarati