જિગ્નેશ બારોટના શ્રેષ્ઠ ગીતો | Jignesh Barot Songs | Nehda No Nath
JIGNESH BAROT
0:00 / 0:00
જિગ્નેશ બારોટના શ્રેષ્ઠ ગીતો | Jignesh Barot Songs | Nehda No Nath
3 039 просмотров · 5 дней назад
JIGNESH BAROT
1,49 млн подписчиков
3 039 просмотров · 5 дней назад
જિગ્નેશ બારોટના અવાજમાં આ સંગીતમય સફરમાં આપનું સ્વાગત છે. આ વીડિયોમાં ભક્તિ, પ્રેમ, વિરહ અને રોમેન્ટિક ગીતોનો અદભૂત સંગમ છે જે ૨૦૨૦ થી ૨૦૨૫ સુધીના શ્રેષ્ઠ ગીતોને આવરી લે છે. સાંભળો અને અનુભવો દરેક ગીતની લાગણી.
00:00:05 Nehda No Nath
00:07:42 Dodhi Najare Jovanu Bhulta Na
00:12:50 Timepass Puro Thayi Gayo
00:17:51 Tadko Chhayo
00:22:50 Mari Jaanu Mane Yaad Kare Chhe
00:27:09 Sindhvai Maa Ni Aarti
00:33:46 Janu Gussama Phone Na Fodati
00:40:53 Prem To Prem Kevay
00:42:30 Jaan Mari Jaan Lai Gai
00:45:17 Peli Nazar Ma Tane Joto Rai Gayo
Credits :
Song: Nehda No Nath
Album: Nehda No Nath
Artist: Jignesh Barot
Music Director: Jitu Prajapati
Lyricist: Dhaval Motan, Rajan Rayka
Song: Dodhi Najare Jovanu Bhulta Na
Album: Dodhi Najare Jovanu Bhulta Na
Artist: Jignesh Barot
Music Director: Ravi - Rahul
Lyricist: Darshan Bazigar
Song: Timepass Puro Thayi Gayo
Album: Timepass Puro Thayi Gayo
Artist: Jignesh Barot
Music Director: Ravi-Rahul
Lyricist: Darshan Bazigar
Song: Tadko Chhayo
Album: Tadko Chhayo
Artist: Jignesh Barot
Music Director: Rahul Nadiya, Ravi Nagar
Lyricist: Ketan Barot
Song: Mari Jaanu Mane Yaad Kare Chhe
Album: Mari Jaanu Mane Yaad Kare Chhe
Artist: Jignesh Barot
Music Director: Rahul Nadiya, Ravi Nagar
Lyricist: Darshan Bazigar
Song: Sindhvai Maa Ni Aarti
Album: Sindhvai Maa Ni Aarti
Artist: Jignesh Barot
Music Director: Manoj Vimal
Lyricist: Rahul Vegad
Song: Janu Gussama Phone Na Fodati
Album: Janu Gussama Phone Na Fodati
Artist: Jignesh Barot
Music Director: Rahul Nadiya, Ravi Nagar
Lyricist: Darshan Bazigar
Song: Prem To Prem Kevay
Album: Prem To Prem Kevay
Artist: Jignesh Barot
Music Director: Mayur Nadiya
Lyricist: Manu Rabari
Song: Jaan Mari Jaan Lai Gai
Album: Jaan Mari Jaan Lai Gai
Artist: Jignesh Barot
Music Director: Mayur Nadiya
Lyricist: Manu Rabari
Song: Peli Nazar Ma Tane Joto Rai Gayo
Album: Peli Nazar Ma Tane Joto Rai Gayo
Artist: Jignesh Barot
Music Director: Mayur Nadiya
Lyricist: Manu Rabari
Lyrics :
DODHI NAJARE JOVANU BHULTA NA
Ho Malu Jo Tamne Rastama To
Ho Malu Jo Tamne Rastama To
Dodhi Najare Jovanu Bhulta Na
Ho Malu Jo Tamne Rastama To
Dodhi Najare Jovanu Bhulta Na
Ho Vat Na Thay To Mane Pan Chalse
Vat Na Thay To Mane Pan Chalse
Joni Joyi Ajonya Banta Na
Ho Malu Jo Tamne Rastama To
Dodhi Najare Jovanu Bhulta Na
Adi Najare Jovanu Bhulta Na
Ho Huto Nathi Keto Badhu Choddi Do Tame
Koi Na Mate Maro Prem Na Bhuli Jo Tame
Ho Diwano Taro Chu Tara Mate Marvano
Zindgi Bhar Janu Pyar Tane Karvano, Pyar Tane Karvano
Ho Gale Nayi Malo To Mane Pan Chalse
Gale Nayi Malo To Mane Pan Chalse
Pachu Valine Jovanu Bhulta Na
Ho Malu Jo Tamne Rastama To
Dodhi Najare Jovanu Bhulta Na
Adi Najare Jovanu Bhulta Na
Ho Onkhe Pata Bondhva Pade Koi Na Hare Joyi Tane
Tu Mari Potani Che Parki Ganu Kem Tane
Ho Tari Hare Jivto Hato Zindgi Mari Sukhni Hati
Mari Home Bolvani Pan Tari Jode Vela Nathi, Tari Jode Vela Nathi
Ho Tane Tara Ghar Ni Padi Mane Mara Jiv Ni Padi
Tane Tara Ghar Ni Padi Mane Mara Jiv Ni Padi
Kem Mari Janu Tane Mari Re Nathi Padi
Ho Malu Jo Tamne Rastama To
Dodhi Najare Jovanu Bhulta Na
Ho Adi Najare Jovanu Bhulta Na
Ho Dodhi Najare Jovanu Bhulta Na
ડોઢી નજરે જોવાનું ભુલતા ના
હો મળું જો તમને રસ્તામાં તો,
હો મળું જો તમને રસ્તામાં તો
ડોઢી નજરે જોવાનું ભુલતા ના
હો મળું જો તમને રસ્તામાં તો
ડોઢી નજરે જોવાનું ભુલતા ના
હો વાત ના થાય તો મને પણ ચાલશે
વાત ના થાય તો મને પણ ચાલશે
જોણી જોઈ અજોણ્યા બનતા ના
હો મળું જો તમને રસ્તામાં તો
ડોઢી નજરે જોવાનું ભુલતા ના,
આડી નજરે જોવાનું ભુલતા ના
હો હુંતો નથી કેતો બધું છોડી દો તમે
કોઈ ના માટે મારો પ્રેમ ના ભુલી જો તમે
હો દીવાનો તારો છું તારા માટે મરવાનો
જિંદગી ભર જાનું પ્યાર તને કરવાનો, પ્યાર તને કરવાનો
હો ગળે નઈ મળો તો મને પણ ચાલશે
ગળે નઈ મળો તો મને પણ ચાલશે
પાછું વળીને જોવાનું ભુલતા ના
હો મળું જો તમને રસ્તામાં તો
ડોઢી નજરે જોવાનું ભુલતા ના
આડી નજરે જોવાનું ભુલતા ના
હો ઓખે પાટા બોધવા પડે કોઈ ના હારે જોઈ તને
તું મારી પોતાની છે પારકી ગણું કેમ તને
હો તારી હારે જીવતો હતો જિંદગી મારી સુખની હતી
મારી હોમે બોલવાની પણ તારી જોડે વેળા નથી,તારી જોડે વેળા નથી
હો તને તારા ઘર ની પડી મને મારા જીવ ની પડી
તને તારા ઘર ની પડી મને મારા જીવ ની પડી
કેમ મારી જાનું તને મારી રે નથી પડી
હો મળું જો તમને રસ્તામાં તો
ડોઢી નજરે જોવાનું ભુલતા ના
હો આડી નજરે જોવાનું ભુલતા ના
હો ડોઢી નજરે જોવાનું ભુલતા ના
તમારા મનપસંદ ગીત વિશે નીચે કોમેન્ટમાં જરૂર જણાવશો. જો તમને આ સંગ્રહ ગમ્યો હોય, તો લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સંગીતનો આ જાદુ હંમેશા જીવંત રહે...
#JigneshBarot #GujaratiSongs #GujaratiMusic #Bhajan #SadSongs #RomanticHits #GujaratiJukebox #NewGujaratiSong
#JigneshBarot #GujaratiSongs #JigneshBarotNewSong #GujaratiBhajan #SadSongs #RomanticGujaratiHits #LoveSongs #DevotionalSongs #JigneshBarotHits #GujaratiMusicCompilation #LatestGujaratiSongs #HeartbreakSongs #SpiritualGujarati #GujaratiJukebox #BestOfJigneshBarot #2025Hits #GujaratiFolk #GujaratiLoveHits
To buy Saregama Carvaan, visit https://sarega.ma/yt_carvn
To buy virus free original tracks, visit https://sarega.ma/yt_music